Sports

પૂજારા-રહાણેની શાનદાર સદી ભારતની સંગીન શરૂઆત

Cricket - Sri Lanka v India - Second Test Match - Colombo, Sri Lanka - August 3, 2017 - India's Cheteshwar Pujara and Ajinkya Rahane celebrate their partnerhip. REUTERS/Dinuka Liyanawatte - RTS1A891

કોલંબો, તા.૩
ચેતેશ્વર પૂજારા (અણનમ ૧ર૮) અને રહાણે (અણનમ ૧૦૩)ની શાનદાર સદીની મદદથી અત્રે આજથી શરૂ થયેલી બીજી ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે સંગીન શરૂઆત કરી છે. પૂજારા અને રહાણે વચ્ચે ચોથી વિકેટ માટે ર૧૧ રનની અણનમ ભાગીદારી થઈ ચૂકી છે પૂજારાએ પોતાની રરપ બોલની ઈનિંગમાં ૧૦ ચોગ્ગા અને એક સિકસર ફટકારી છે જ્યારે રહાણે એ ૧પ૮ બોલમાં ૧ર ચોગ્ગા ફટકાર્યા ભારતે ધવન (૩પ), રાહુલ (પ૭) અને કોહલી (૧૩)ની વિકેટ ગુમાવી.
સ્કોરબોર્ડ
ભારત પ્રથમ ઈનિંગ
ધવન – એલબી પરેરા ૩પ
રાહુલ- રનઆઉટ પ૭
પૂજારા- અણનમ ૧ર૮
કોહલી- કો.મેથ્યુઝ
બો.હેરાથ ૧૩
રહાણે- અણનમ ૧૦૩
વધારાના ૮
ત્રણ વિકેટ ૩૪૪
વિકેટપતન : ૧/પ૬, ર/૧૦૯, ૩/૧૩૩
બોલિંગ :
ફર્નાન્ડો ૧૭.૪-ર-૬૩-૦
હેરાથ ર૪-૩-૮૩-૧
કરૂણારત્ને ૩-૦-૧૦-૦
પરેરા ૧૮-ર-૬૮-૧
પુષ્પાકુમારા ૧૯.ર-૦-૮ર-૦
સિલ્વા ૮-૦-૩૧-૦