અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં સીટ બેલ્ટ, હેલ્મેટ અને બ્લેક ફિલ્મ સહિત લાઇસન્સ વિના વાહન ચલાવતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.