(એજન્સી)           નવીદિલ્હી, તા.૨૭

એરઈન્ડિયાનુંસુકાનસત્તાવારરીતેટાટાનેમળીગયુંછે. આઘટનાક્રમથીઆનંદિતટાટાસન્સનાચેરમેનએન. ચંદ્રશેખરનેગુરૂવારેસાંજેસરકારેઆસોંપણીનેઅંતિમમંજૂરીઆપતાંખુશીવ્યક્તકરીહતી. ધીડિપાર્ટમેન્ટઓફઈન્વેસ્ટમેન્ટએન્ડપબ્લિકએસેટમેનેજમેન્ટ (ડીઆઈપીએએમ)નાસચિવતુહીનકાન્તાપાન્ડેએજણાવ્યુંહતુંકે, એરઈન્ડિયાનીસોંપણીટાટાગૃપનીટેલેસપ્રાઈવેટલિમિટેડનેકરીદેવામાંઆવીછે. વ્યૂહાત્મકભાગીદારતરફથીસરકારનેરૂા. ૨૭૦૦કરોડમળ્યાબાદઆસોંપણીકરવામાંઆવીહતી. આમહવેરૂા. ૧૫૩૦૦કરોડનુંએરઈન્ડિયાનુંઅનેઈન્ડિયનએક્સપ્રેસનુંદેવુંપણકંપનીનામાથેછે. કેન્દ્રીયનાણામંત્રાલયેએકનિવેદનમાંજણાવ્યુંહતુંકે, એઉલ્લેખકરવોયોગ્યછેકે, એરઈન્ડિયાનાવ્યૂહાત્મકખાનગીકરણમાટેમેસર્સટેલેસપ્રાઈવેટલિમિટેડનીસર્વોચ્ચકિંમતનીબીડનેસરકારનીમંજૂરીનેપગલે૧૧ઓકટોબર૨૦૨૧નારોજવિજેતાબિડરનેઈરાદાપત્રજારીકરવામાંઆવ્યાહતા. શેરખરીદકરારપર૨૫ઓકટોબરનારોજહસ્તાક્ષરકરવામાંઆવ્યાહતા.  ત્યારબાદસરકારેઅનેએરઈન્ડિયાએએન્ટીટ્રસ્ટબોડીઝ, નિયમનકારો, થર્ડપાર્ટીવગેરેનેશરતોથીસંતોષઆપવાનીદિશામાંકામકર્યુંહતું. દેવામાંડૂબેલીએરલાઈન્સકંપનીએરઈન્ડિયા૬૯વર્ષપછીઆજેટાટાગ્રૂપસાથેફરીએકવારજોડાઈહતી.  આમાટેલગભગતમામકાયદાકીયકાર્યવાહીઓસમાપ્તકરવામાંઆવીહતી.  મહારાજાનીચમકનેપાછીલાવવામાટેટાટાગ્રૂપહવેઓનટાઈમપર્ફોમન્સનેમહત્વઆપશે. ગુરુવારથીએરઈન્ડિયાનીફ્લાઈટ્‌સમાંએનહાન્સ્ડમીલસર્વિસનીપણતબક્કાવારરીતેશરુઆતથઈછે. એરઈન્ડિયાનેઆજેસત્તાવારધોરણેટાટાગ્રૂપનેસોંપવામાંઆવીહતી.  તેમાંઉચ્ચસરકારીઅધિકારીઓનીસાથેસાથેટાટાસન્સનાચેરમેનએનચંદ્રશેખરનેપણહાજરીઆપીહતી. એરઈન્ડિયાનીસ્થાપનાટાટાગ્રુપેજકરીહતીપરંતુ૬૯વર્ષપહેલાસરકારેતેનુંરાષ્ટ્રીયકરણકર્યુહતું. પાછલાઅનેકવર્ષોથીઆકંપનીનુકસાનસાથેચાલીરહીહતીઅનેસરકારેપણઅનેકવારએરઈન્ડિયાનેવેચવાનોપ્રયત્નકર્યોહતો. આખરેગતવર્ષેટાટાસન્સતરફથીઆમાટેસફળબોલીલગાવવામાઆવી. હવેએરઈન્ડિયાનીગાડીપાટાપરલાવવામાટેકંપનીઓનટાઈમપર્ફોમન્સનેમહત્વઆપશે. એટલેકેવિમાનનાદરવાજાફ્લાઈટટાઈમથી૧૦મિનિટપહેલાબંધથઈજશે. કેબિનક્રૂમેમ્બર્સનેમોકલવામાંઆવેલાએકઈમેઈલમાંકંપનીએજણાવ્યુંછેકે, આજરાતથીઆપણેપબ્લિકસેક્ટરથીપ્રાઈવેટસેક્ટરમાંજઈરહ્યાછીએ. આપણામાટેઆગામીસાતદિવસમહત્વનાહશેકારણકેઆદરમિયાનઆપણેપોતાનીઈમેજ, એટિટ્યુડઅનેપર્સેપ્શનનેબદલીશું. ટાટાગ્રુપનાસંદીપવર્માઅનેમેઘાસિઘાનિયાફ્લાઈટસર્વિસનુંસંચાલનસંભાળશે. કેબિનક્રૂનેતેઓપ્રાથમિકતાઆપશે. ફ્લાઈટમાંથતીજાહેરાતમાંપ્રવાસીઓનેમહેમાનકહીનેસંબોધવામાંઆવશે. આટલુજનહીંટાટાગ્રુપનાચેરમેનરતનટાટાનોએકરેકોર્ડેડમેસેજપણસંભળાવીશકાયછે. એરઈન્ડિયાનાચારબોઈંગ૭૪૭જમ્બોવિમાનપણટાટાનેટ્રાન્સફરકરવામાંઆવશે. એરઈન્ડિયાનીમાલિકીમળ્યાપછીહવેએરલાઈનનેચલાવવામાટેએકમેનેજમેન્ટનીરચનાકરવામાંઆવશે, જેમાંએરએશિયાઈન્ડિયા, ટીસીએસઅનેટાટાસ્ટીલનાઅધિકારીહશે.