(સંવાદદાતાદ્વારા)  અમદાવાદ,તા.૧૧

અમદાવાદમ્યુનિસિપલકોર્પોરેશનમાંછેલ્લાએકવર્ષથીખાલીરહેલીવિરોધપક્ષનાનેતાનીકોંગ્રેસનાદસકાઉન્સિલરોનાભારેવિરોધબાદપસંદગીકરવામાંઆવીછે. દાણીલીમડાવોર્ડનાયુવાકાઉન્સિલરશહેઝાદખાનપઠાણનીએકવર્ષમાટેવિપક્ષનાનેતાપદેનિમણૂકકરવામાંઆવીછે.  જયારેદરિયાપુરવોર્ડનામ્યુનિ.કાઉન્સિલરનિરવબક્ષીનીવિપક્ષનાઉપનેતાતરીકેજયારેવિપક્ષનાદંડકતરીકેજગદીશરાઠોડનીનિમણૂકકરવામાંઆવીછે. અત્રેઉલ્લેખનીયછેકેગતરોજમ્યુનિસિપલવિપક્ષનાનેતાતરીકેશહેઝાદખાનપઠાણનુંનામચર્ચામાંઆવતાજકોંગ્રેસના૧૦કાઉન્સિલરોએવિરોધનોંધાવીપ્રદેશપ્રમુખનેરાજીનામાધરીદીધાહતાતેપૈકીચારકાઉન્સિલરોકમલાબેનચાવડા, રાજશ્રીબેનકેસરી, જમનાબેનવેગડાઅનેહાજીભાઈમીરઝાનેજાહેરમાંનિવેદનઆપવાબદલનોટિસફટકારીસાતદિવસમાંખુલાસોકરવાજણાવ્યુંહતું. દરમ્યાનપ્રદેશકોંગ્રેસપ્રમુખજગદીશઠાકોરેતમામવિરોધનેઅવગણીનેશહેઝાદખાનપઠાણનેજપ્રથમવર્ષેવિપક્ષનાનેતાબનાવવાનોકડકનિર્ણયલઈઆજરોજતેનીજાહેરાતકરીહતી. આમઅમદાવાદમ્યુનિસિપલકોર્પોરેશનમાંવિપક્ષનાનેતાતરીકેશહેઝાદખાનપઠાણનાનામનીજાહેરાતથતાજતેમનાસમર્થકોમોટીસંખ્યામાંતેમનાનિવાસસ્થાનેએકઠાથયાહતા. અનેફટાકડાફોડીમીઠાઈઓવહેંચીખુશીવ્યકતકરીહતી.