વારાણસીમાંપીએમમોદીએકાશીવિશ્વનાથકોરિડોરનુંઉદઘાટનકર્યુંહતુંત્યારેતેનેલઇનેસમાજવાદીપાર્ટીનાઅધ્યક્ષઅખિલેશયાદવેકટાક્ષકરતાંકોરિડોરનીક્રોનોલોજીસમજાવતાયોગીઆદિત્યનાથને ‘પૈદલજીવી’ગણાવ્યાહતા. તેમણેટિ્‌વટમાંલખ્યું ‘સપાસરકારમાંકોરોડોનીફાળવણીથઇ, સપાસરકારમાંભવનોનુંઅધિગ્રહણશરૂથયું, મંદિરકર્મીઓમાટેવેતનનક્કીથયું, પૈદલજીવીજણાવેકે, સપાસરકારનાવરૂણાનદીનાસ્વચ્છતાઅભિયાનનેશામાટેરોક્યુંઅનેમેટ્રોનુંશુંથયું. તેમણેએવુંપણકહ્યુંકે, જરૂરપડેતોતેઓઆઅંગેનાદસ્તાવેજોપણદેખાડીશકેછે.


‘અપનેઆખરીસમયમેંવારાણસીમેંરહાજાતાહૈ’ : પીએમ

મોદીનીકાશીમુલાકાતપરઅખિલેશયાદવનોટોણો

સમાજવાદીપાર્ટીનાપ્રમુખઅખિલેશયાદવેપીએમમોદીપરઆકરીટીપ્પણીકરીછેઅનેજણાવ્યુંછેકે, લોકોતેમનાઅંતિમસમયમાંબનારસજાયછે. અખિલેશયાદવેઆટિપ્પણીત્યારેકરીછેજ્યારેવડાપ્રધાનમોદીવારાણસીમાંકાશીવિશ્વનાથકોરિડોરનાઉદઘાટનસમયેપહોંચ્યાહતા. અખિલેશેજણાવ્યુંકે, એસારૂંછેકે, કાશીવિશ્વનાથમાંકાર્યક્રમોએકમહિનોલાંબાચાલશે. વડાપ્રધાનેઅહીંએકકેબેમહિનામાટેરોકાવુજોઇએનહીં, લોકોબનારસમાંપોતાનાઅંતિમસમયમાંરોકાયછે. આદરમિયાનભાજપનાઅમિતમાલવીયએઆટીપ્પણીબદલઅખિલેશનીટીકાકરતાંજણાવ્યુંકે, સમાજવાદીપાર્ટીઆગામી૨૦૨૨નીચૂંટણીઓહારીરહીછેઅનેતેથીઅખિલેશઆવીટિપ્પણીકરીરહ્યાછે.