એજન્સી)                                    તા.ર૮

ભારતનાસૌથીવધુપ્રેરણાસ્ત્રોતપુત્રીઓમાંથીએકબુશરાઅરશદબાનુએવધુએકઅદ્‌ભુતસિદ્ધિમેળવીલીધીછે. સોમવારેસિવિલસર્વિસ (નાગરિકસેવા)નીબેઠકફાળવણીપછીહવેબુશરાઅરશદનુંઆઈપીએસબનવુંનક્કીછે. બેબાળકોનીમાતાબુશરા૧૩વર્ષપછીપોતાનાશિક્ષણનેફરીથીશરૂકરીને૪મોટીશસ્ત્રક્રિયાનોભારઉપાડીનેત્રણવખતસિવિલસર્વિસપરીક્ષાક્રેકકરીચૂકીછે. વાતચીતમાંબુશરાઅરશદહવેઆઈપીએસનીફાળવણીથવાપરખુશીવ્યક્તકરતાકહેછેકેઆવખતેતોતેઓઆઈપીએસમાંજજોડાશે. આજતેમનોહેતુછે. આપહેલાપણબુશરાઅરશદઆઈઆરએસચૂંટાઈનેઆવીછે. તેઓયુપીપીસીએસમાંટોચક્રમાંકધરાવનારછે. ત્યારેતેમનેછઠ્ઠોરેન્કકળ્યોહતો. બુશરાઅરશદહાલમાંફિરોઝાબાદમાંએસડીઆરનાસભયતરીકેતૈનાતછે. ર૦૧૮માંતેમનેર૭૭માંક્રમમળ્યોહતો. ર૦ર૦માંર૩૪ગુણમેળવીનેતેઓઆઈપીએસબનીગયાહતા. એકવારફરીથીકન્નૌજનીઆયુવતીબુશરાઅરશદનીખુલ્લાદિલસાથેપ્રશંસાથઈરહીછે. સૌરિખગામનીઆયુવતીયુપીપીસીએસર૦૧૭માંસબડિવિઝનલમેજિસ્ટ્રેટ (એસડીએમ) બનનારીએકમાત્રમુસ્લિમઉમેદવારહતા. ત્યારેઆઈઆરએસમાટેતેમનીપસંદગીકરવામાંઆવીહતી. જેનાથીતેઓસંતુષ્ટનહોતા. આવખતેતેઓએફરીથીસિવિલસર્વિસમાંસફળતામેળવીલીધી. તેમનેર૩૪મોરેન્કમળ્યોછે. હાલમાંજયોજાયેલીબેઠકફાળવણીમાંતેમનેઆઈપીએસમળ્યુંછે. બુશરાસંતુષ્ટનહોતી. કારણકેતેમનેખૂબજઉત્સાહહતો. અમેતેમનીજીદ્દહતીકેજ્યાંસુધીતેઓટોચપરનહીંઆવેત્યાંસુધીલડતચાલુરહેશે. વાસ્તવમાંબુશરાનેદંતકથાતોડવાનોશોખછેઅનેતેઓતમામદંતકથાઓનેખોટીસાબિતકરીચૂકીછે. તેમનાપરિવાર, સંબંધીઅનેપતિબધાનુંજમાનવુંહતુંકેઆયુવતીહારમાનવાનીનથી. બુશરાકન્નૌજનાસૌરિખગામનીયુવતીછે. જેણેકોચિંગવગરપરિણીતહોવાછતાંનોકરીકરીનેચારવખતશસ્ત્રક્રિયાનાદર્દનેસહનકરીનેદેશનીસૌથીપ્રતિષ્ઠિતપરીક્ષામાંપોતાનાધ્વજગાડીદીધા. તોપછીતેમનામાટેબીજુંશુંઅશકયહોઈશકે ! બુશરાખુશીસાથેકહેછેકેએવુંથઈશકેછેકેઆતમામવસ્તુઓમાટેઅલગઅલગઉદાહરણહોઈશકેછેપરંતુઆતમામઉદાહરણમારીઅંદરવેલએડજસ્ટથઈગયાતેથીમારીજીદવધીગઈહતી.

બુશરાનાપિતાખેડૂતછેઅનેમાતાગૃહિણીછે. એકભાઈઅનેબહેનપણસારૂંભણેલાછે. બંનેમાતા-પિતાસ્નાતકછે. પરંતુબુશરાનિશ્ચિતપણેતેમનીમાતાશમાનાશબ્દોમાં ‘અસાધારણ’યુવતીછે. બુશરાએ૧૭વર્ષનીઉંમરમાંસ્નાતકકર્યુંહતું. ર૦વર્ષનીઉંમરથતાંપહેલાતેમણેએમબીએનીડિગ્રીહાંસલકરીલીધી. ૧રમાંધોરણસુધીનુંભણતરકન્નૌજથીપૂર્ણકર્યુંઅનેસ્નાતકબનવામાટેતેઓકાનપુરજતારહ્યા. બુશરાજણાવેકેયુપીએસસીનીપરીક્ષાતોતેત્યારેજઆપવામાંગતીહતીપરંતુવયનાહિસાબથીતેપાત્રનહોતી. બુશરાનીમાતાઅનુસારતેણીને૪.પવર્ષનીઉમંરેપ્રત્યક્ષબીજીકક્ષામાંપ્રવેશમળ્યો. તેઓકહેછેકેએટલુંબધુંશીખીગઈકેક્યારેયબીજાક્રમેઆવવાનુંતેનેપસંદનથી.  બુશરાનેપ્રથમરહેવાનીઆદતછે. તેહંમેશાટોપરરહીછે. બુશરાનુંકહેવુંછેકેજેકોઈપણમારાઘરેમળવાઆવતાતેબધામારામાતા-પિતાનેકહેતાકેઆછોકરીનેકલેકટરબનાવવીજોઈએ. હવેયુવતીકલેકટરતોનથીબનીપણપોલીસકેપ્ટનતોબનીજચૂકીછે. બુશરાનામગજમાંએવાતઘૂસીગઈહતી. વયનાનીહોવાથીયુપીએસસીનીપરીક્ષાનહોતીઆપીશકીતોજેઆરએફનીપરીક્ષાઆપીહતી. બુશરાએપ્રથમપ્રયાસમાંજેઆરએફનીપરીક્ષાપણપાસકરીલીધીહતીઅનેએએમયુમાંથીડિસ્ટ્રેસમેનેજમેન્ટમાંપીએચડીકરીનેપોતાનાનામસાથેપહેલીવખતડોક્ટરલખાવીલીધુંત્યારેજતેમણેઅમ્મારહુસૈનજોડેલગ્નકરીલીધા. વ્યવસાયથીએન્જિનિયરઅમ્મારહુસૈનઅનેબુશરાબંનેલગ્નપછીસઉદીઅરેબિયાજતારહ્યાહતા. અમ્મારત્યાંયુનિવર્સિટીમાંશિક્ષણઆપવાલાગ્યાઅનેબુશરાએકકંપનીમાંમોટાઅધિકારીબનીગયાહતા. સારીનોકરી, શાનદારપેકેજનેછોડીનેબુશરાભારતપાછીઆવીગઈઅનેપતિનેપણસાથેલઈઆવી. બુશરાકહેછેકેપરતફરવામાટેનુંએકજકારણછે. તેછેદેશપ્રેમ. વતનસાથેબેહદપ્રેમ. બુશરાનુંકહેવુંછેકેતેમોટાભાગેએમવિચારતીહતીકેજેજ્ઞાનમેંપોતાનાદેશભારતનારહીશોપાસેથીમેળવ્યુંછે. તેનાથીઉત્પન્નથયેલુંકૌશલ્યપણદેશનારહેવાસીઓનેજમળવુંજોઈએ. આલાભપરતેમનોઅધિકારછે. તેમનાપતિઅમ્મારહુસૈનજણાવેછેકેત્યારપછીતેમણેકોલઈન્ડિયામાંનોકરીકરીહતી. તેમનાબેબાળકોપણછે. તેમનીપત્નીપરચારમોટીશસ્ત્રક્રિયાઓથઈછે. દસવર્ષનોસમયવીતીગયોપરંતુઅંદરથીકલેકટરબનવાનીઈચ્છાપ્રબળછે. બુશરાઆગળજણાવેછેકેમેંપ્રમાણિકતાસાથેનોકરીકરીહતી. માતાતરીકેમારીફરજનિભાવી. પતિનીકાળજીલેનારીપત્નીબનીસતતથઈરહેલીસર્જરીનેબહાનુંબનાવ્યાવગરહવેપોલીસકેપ્ટનબનીગઈછું. એએમયુમાંથીપીએચડીકરીરહેલાઅમ્મારહુસૈનઅલીગઢનારહેવાસીછે. તેઓકહેછેકેગાડીમાંપણતેનીટેવછેતેઆગળજબેસેછે. જેઠાનીલેછેતેનેકોઈપણકિંમતેકરીગુજરેછે.