શિયાળાનીઋતુઆવતાજઅનેકપક્ષીઓયાત્રાએનીકળીપડેછેત્યારેસારસપક્ષીઓઅમદાવાદનામહેમાનબન્યાછે. અમદાવાદસાબરમતીનદીઅનેચોમાસામાંભરાતાઅનેકનાનાતળાવોતથાડાંગરનાખેતરોમાંસારસનીબેલડીઊતરીઆવેછે. સારસબેલડીનીએકખૂબીછેતેઆજીવનએકજસાથીસાથેજોડીબનાવેછે. ધીમે-ધીમેખેતીલાયકજમીનઘટવાલાગીછેઅનેજંતુનાશકદવાઓનોખેતીનાપાકમાંઉપયોગપણવધ્યોછેત્યારેભારતમાંસારસનીઘટતીસંખ્યાચિંતાઉપજાવેછે. આજેઆપણનેરૂબરૂજોવામળતીઆસારસબેલડીકાલેકદાચમાત્રચિત્રોમાંકેતસવીરોમાંજોવામળેતોનવાઈનહીં !
અમદાવાદનામહેમાનબન્યાસારસપક્ષીઓ

Recent Comments