ભિલોડા ખાતે અમદાવાદ મણીનગરથી પધારેલ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંતો દ્વારા ચાલતી માનવ સેવા અભિયાન હેઠળ અને ભિલોડા ગામ યુવા સેવકની ટીમ દ્ધારા ભિલોડા શહેરના અનેક વિસ્તારોમાં અને મુનાઈ ગામમાં ૭૦૦ જરૂરિયાતમંદ માણસોને ધાબળા, સ્વેટર, સાડી, કપડા અને અભ્યાસ માટેબુક ચોપડાનું ભિલોડા ગામના રામાવતાર શર્મા, હરેશભાઈ ભાટીયા, પ્રતિક ભાવસાર, જયેશ ઠાકોર, ચૌહાણ કલ્પેશભાઈ, અરવિંદભાઈ પરમાર, રાકેશભાઈ પરમાર, મીટ્ટુ મોરવાણી, મનહરભાઈ પટેલ, એમ.પી. ઠાકોર, દિનેશભાઈ ચોહાણ, ભરત સોમાણી, ભાવેશ ભાટીયા અને મુનાઇ ગામના પૂર્વ સરપંચ અને મુનાઇ