સિરિયલબ્લાસ્ટકેસમાંસ્પેશિયલટ્રાયલકોર્ટનોચુકાદો

અમદાવાદ, તા.૮

વર્ષ૨૦૦૮નાઅમદાવાદસીરિયલબ્લાસ્ટકેસમાંમંગળવારેસ્પેશિયલટ્રાયલકોર્ટેચુકાદોઆપ્યોછે. અમદાવાદસીરિયલબ્લાસ્ટનીઆઘટનામાં૫૬લોકોનામૃત્યુઅને૨૪૦લોકોનેઈજાથઈહતી. ત્યારેસ્પેશિયલકોર્ટેઆસીરિયલબોમ્બબ્લાસ્ટનોચુકાદોસંભળાવ્યોછે. અમદાવાદબ્લાસ્ટમાં૭૭આરોપીહતા. ૭૭માંથીકુલ૨૮આરોપીઓનેપુરાવાનાઅભાવેનિર્દોષજાહેરકરાયાછે, તો૪૯આરોપીઓનેદોષિતજાહેરકરાયાછે. જેમનેઆવતીકાલેસજાસંભળાવવામાંઆવશે. આવતીકાલેઆરોપીઓનેવીડિયોકોન્ફરન્સનામાધ્યમથીજસજાસંભળાવવામાંઆવશે. ઉલ્લેખનીયછેકે, ૨૬જુલાઈ૨૦૦૮નોશનિવારનોદિવસ, અમદાવાદીઓપોતાનાકામમાંવ્યસ્તહતા, ત્યારેસાંજના૬ઃ૩૦થી૮ઃ૧૦કલાકદરમિયાનસમગ્રઅમદાવાદબોમ્બબ્લાસ્ટથીધ્રૂજીઊઠ્યુંહતું. શહેરએકબાદએક૭૦મિનિટમાં૨૦સ્થળોએબ્લાસ્ટથીધ્રૂજીઊઠ્યુંહતું. ૨૦૦૮નાઅમદાવાદસીરિયલબ્લાસ્ટકેસમાંમંગળવારેસ્પેશિયલટ્રાયલકોર્ટચુકાદોઆપવાનીહતીજેનાકારણેભદ્રસ્થિતસિટીસેશન્સકોર્ટઅનેસાબરમતીજેલમાંપોલીસઅનેએટીએસસહિતનીસુરક્ષાએજન્સીઓનોજડબેસલાકબંદોબસ્તતૈનાતકરાયો. આઉપરાંતચુકાદોજાહેરનથાયત્યાંસુધીકોર્ટસંકુલમાંવકીલોઅનેપક્ષકારોનેપ્રવેશનીમનાઈફરમાવવામાંઆવી. ટ્રાયલકોર્ટનાસ્પેશિયલસેશન્સજજએ.આર. પટેલેઆઠમીફેબ્રુઆરીનારોજચુકાદોનિયતકર્યો. ચુકાદાનીસુનાવણીભદ્રનીસિટીસેશન્સકોર્ટમાંથવાનીહોવાથીઅનેઆરોપીઓનેસાબરમતીજેલમાંરાખવામાંઆવ્યાહોવાથીપોલીસઅનેએટીએસસહિતનીએજન્સીઓનેબંદોબસ્તમાટેતૈનાતકરવામાંઆવીછે. આકેસમાંકુલઆરોપીઓસામેછેલ્લા૧૪વર્ષથીટ્રાયલચાલતીહતી. આઉપરાંતબુધવારેકેસનોચુકાદોજાહેરનથાયત્યાંસુધીકોર્ટસંકુલમાંવકીલોઅનેપક્ષકારોનેપ્રવેશઆપવામાંઆવશેનહીં