કમોસમીવરસાદથીપાકનેનુકસાનનાનામે
વેપારીઓનામતેહાલટામેટાનીઆવકહોલસેલમાર્કેટમાંઅડધીથઈગઈ
સંવાદદાતાદ્વારા)
અમદાવાદ, તા.૨૧
સમગ્રદેશનીજેમઅમદાવાદમાંપણટામેટાંનાભાવેનવોરેકોર્ડબનાવ્યોછે. એકકિલોટામેટાંનોભાવ૧૦૦રૂપિયાથઈગયોછે! છેલ્લાકેટલાકસમયથીહવામાનમાંઆવેલાપલટાઅનેવરસાદીમાહોલનાકારણેટામેટાંનાઊભાપાકનેમોટાપાયેનુકસાનથયુંહોવાનાઅહેવાલછે. જેનાપગલેબેંગાલુરુઅનેસંગમનેરથીઆવતાંટામેટાંનીઆવકઘટીગઈછે. જેથીઅન્યરાજ્યોનીજેમઅમદાવાદમાંપણટામેટાંનાભાવઆસમાનેપહોંચ્યાછે. જેનાકારણેગૃહિણીઓજરૂરકરતાંઓછાંટામેટાંખરીદીનેચલાવીરહીછે. દિવાળીનાએકમહિનાપહેલાથીજટામેટાંનાભાવમાંભડકોથયોહતો. જેદરવર્ષેથતોહોયછેઅનેપછીનવેમ્બરમાંનવોપાકઆવતાંધીમે-ધીમેટામેટાંનાભાવઅંકુશમાંઆવીજાયછે. પરંતુઆવર્ષેટામેટાંનોનવોપાકખેતરમાંહતોએદરમિયાનજકમોસમીવરસાદપડતાંભારેનુકસાનથયુંછે. જેનાકારણેમાગનીસામેપુરવઠોઓછોછે. પરિણામેઅમદાવાદશહેરમાંટામેટાંનોપ્રતિકિલોભાવ૧૦૦રૂપિયાનેઆંબીગયોછે. મોંઘવારીએમાજામૂકીછેઅનેજીવનજરૂરિયાતનીવસ્તુઓમોંઘીથઈજતાંલોકોત્રસ્તછે. ટામેટાંનીજેમબટાકાનીકિંમતમાંપણ૨૦થી૨૫ટકાનોવધારોજોવામળ્યોછે. અત્યારેબજારોમાંકોલ્ડસ્ટોરેજમાંરાખેલોમાલઠલવાઈરહ્યોછે. અગાઉ૨૦રૂપિયાનાસવાકિલોબટાકાવેચાતાહતાજેનીકિંમતઅત્યારેવધીને૨૫રૂપિયેકિલોથઈછે. સૂત્રોપાસેથીજાણવામળ્યુંછેકે, ટામેટાંનોનવોપાકઆવેતેપહેલાંવરસાદેપાકબગાડીનાખ્યોછે. ખાસકરીનેબેંગાલુરુથીઆવતાંટામેટાઅટવાઈગયાછેઅનેતેનાલીધેભાવઆસમાનેપહોંચ્યોછે. સારીક્વોલિટીનાટામેટાં૧૦૦રૂપિયેવેચાઈરહ્યાછેજ્યારેથોડીઊતરતીકક્ષાનાટામેટાં૮૦રૂપિયેવેચાયછે. વેપારીઓનુંકહેવુંછેકે, અત્યારેટામેટાંનીઆવકહોલસેલમાર્કેટમાંઅગાઉકરતાંઅડધીથઈછે. આશોર્ટેજનીસીધીઅસરભાવપરજોવામળીરહીછે. હોલસેલબજારમાંદિવાળીપહેલા૪૫૦૦રૂપિયાક્વિન્ટલનાટામેટાહતા, જેઅત્યારેવધીને૬,૦૦૦રૂપિયાપ્રતિક્વિન્ટલથયાછે. રિટેલમાર્કેટમાંપહોંચતા-પહોંચતાતેનીપ્રતિકિલોકિંમત૬૦-૮૦રૂપિયાથઈજાયછે.
Recent Comments