અમદાવાદમ્યુનિ. કોર્પોરેશનનીઝાટકણીકાઢતીહાઈકોર્ટ

કોરોનાબાદમનપાનીતિજોરીતળિયાઝાટક ?  સુનાવણીદરમિયાન

હાઇકોર્ટનેકહ્યું, બિસ્મારરસ્તાઓબાબતેહાલમાંબજેટનથી

 

અમદાવાદ, તા.૭

શહેરમાંબિસ્મારરસ્તાઓ, પાર્કિંગનીઅસુવિધાઅનેરખડતાઢોરનાત્રાસબાબતેછેલ્લાચારવર્ષથીચાલીરહેલીજાહેરહિતનીઅરજીમાંઅમદાવાદમહાનગરપાલિકાદ્વારાચોંકાવનારોખુલાસોકરવામાંઆવ્યોહતોકે, તેમનીપાસેકોરોનામહામારીબાદપૂરતુબજેટનથી. શહેરનારસ્તાઓખરાબહોવાથીહાઇકોર્ટમાંચાલીરહેલીઅરજીનીસુનાવણીદરમિયાનઆચોંકાવનારોખુલાસોકરવામાંઆવ્યોહતો.

ઉપરોક્તમુદ્દાબાબતેથયેલીજાહેરહિતનીસુનાવણીદરમિયાનહાઇકોર્ટદ્વારામનપાનીઆકરાશબ્દોમાંઝાટકણીકાઢવામાંઆવીહતી. કોર્ટદ્વારાટકોરકરવામાંઆવીહતીકે, અમદાવાદમહાનગરપાલિકાનીકામગીરીમાત્રકાગળઉપરજદેખાયછે. આથીકામકાગળઉપરનહીંપરંતુહકીકતમાંબતાવો.  હાઇકોર્ટનાઆદેશમુજબરસ્તાઓઅનેટ્રાફિકનીસમસ્યાબાબતેકરવામાંઆવેલીકામગીરીનીએફેડેવીટરજૂકરવામાંઆવતાકોર્ટેમનપાનીઝાટકણીકાઢતાજણાવ્યુંહતુંકેતમારાકામગીરીમાત્રએફેડેવીટઉપરનહીંપરંતુહકીકતમાંબતાવવીજોઇએ. શહેરમાંહજુપણબિસ્મારરસ્તા, ટ્રાફિકઅનેરખડતાઢોરજોવામળેછે. તુટેલારસ્તાઓથીપ્રજાહેરાનથાયછે. કોર્ટેતોત્યાંસુધીકહ્યુંકેઆવોઅમારીસાથેરસ્તાનીહાલતજોવામાટેએટલેહકીકતનોઅંદાજઆવશે. દરમિયાનમનપાનાવકીલતરફથીજણાવવાંઆવ્યુંહતુંકે, કોરોનામહામારીબાદતેમનીપાસેપૂરતુબજેટનથી.

ઉલ્લેખનીયછેકેશહેરમાંવરસાદબાદરસ્તાઓઉપરભૂવાઓનુંસામ્રાજ્યથઇજતુહોયતેમઠેરઠેરખાડાઓપડીજાયછે, રખડતાઢોરનોપણખૂબજત્રાસછેજ્યારેપાર્કિગનાનિયમોનુંપણપાલનનહિથતુંહોવાથીટ્રાફિકજામથઇજતાહોવાનામુદ્દેવર્ષ૨૦૧૮માંજાહેરહિતનીઅરજીકરાઇહતી. આબાબતેકોર્ટેઅમદાવાદમહાનગરપાલિકાનેદરત્રણમહિનેએક્શનટેકનરિપોર્ટઆપવાનુંજણાવ્યુંહતું. અગાઉનીએફેડેવીટમાંજણાવ્યુહતુંકેવિભાગનાજવાબદારઅનેકઇજનેરઅનેઅધિકારીઓસામેખાતાકીયકાર્યવાહીશરૂકરવામાંઆવીછે.