(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ, તા.૧

કોરોનાનીત્રીજીલહેરનાસામનાનીતૈયારીનાભાગરૂપેદરેકરાજ્યોનેઓક્સિજનપ્લાન્ટઊભાકરવામાટેભારતસરકારતરફથીસૂચનાઆપવામાંઆવીહતી.  જેનાઅનુસંધાનેઅમદાવાદમ્યુનિસિપલકોર્પોરેશનદ્વારા૪મોટીજનરલહોસ્પિટલો, ૯કોમ્યુનિટીહેલ્થસેન્ટરોતથાએકકોવિડકેરસેન્ટરખાતેઁજીછઓક્સિજનજનરેશનપ્લાન્ટનાખવાનુંઆયોજનહાથધરવામાંઆવ્યુંહતું. જેઅનુસાર૨૦૦૦,૧૦૦૦,૫૦૦ન્ઁસ્એમજુદીજુદીકેપીસીટિનાકુલ૧૯જેટલાપ્લાન્ટકુલરૂપિયા૨૦કરોડનાખર્ચેતૈયારકરવામાંઆવ્યાહતાજેનુંલોકાર્પણઆજરોજમુખ્યમંત્રીભુપેન્દ્રપટેલનાહસ્તેકરવામાંઆવ્યુંહતુંઆપ્રસંગેમુખ્યમંત્રીએજણાવ્યુંહતુંકે “કોરોનામહામારીનીત્રીજીલહેરસામેવિશ્વઆખુઝઝૂમીરહ્યુંછે. જોકેગુજરાતમાંરસીકરણઅભિયાનઅંતર્ગતલોકોનેરસીઆપવામાંઆવીછેજેનાથીઅત્યારેત્રીજીલહેરમાંસંક્રમણમાંઘણોઘટાડોજોવામળ્યોછે. અત્યારસુધીમાંગુજરાતમાં૯કરોડ,૭૬લાખ,૮૬હજાર, ૫૩૯રસીનાડોઝનાગરિકોનેઆપવામાંઆવ્યાછે. આમછતાંરાજ્યસરકારેઆગોતરાઆયોજનનાભાગરૂપેઁજીછપ્લાન્ટનીસુવિધાવ્યાપકબનાવીછે.  દુનિયાનાવિકસિતઅનેઆધુનિકશહેરોમાંજેનીગણનાથાયછેતેવાઅમદાવાદનાનગરજનોનીઆરોગ્યનીસુખાકારીમાંવધારોકરવામાટેએકસાથે૧૯ઓક્સિજનજનરલપ્લાન્ટઅમદાવાદનાનગરજનોનેમળીરહ્યાછે. અમદાવાદમહાનગરપાલિકાદ્વારારૂપિયા૨૦કરોડનાખર્ચેતૈયારકરેલાઆપ્લાન્ટઅમદાવાદનીત્રણમોટીજનરલહોસ્પિટલ, ૯કોમ્યુનિટીહેલ્થસેન્ટરઅનેએકકોવિડકેરસેન્ટરખાતેલગાવવામાંઆવ્યાછે. ૫૦૦૦થી૨૦૦૦લિટરનીકેપેસીટીધરાવતાઆપ્લાન્ટજરૂરિયાતનાસમયેદર્દીઓનીઓક્સિજનનીમાંગનેપૂરીપાડશે.  આપ્રસંગેઅમદાવાદમહાનગરપાલિકાનામેયરકિરીટકુમારપરમારેરૂા.૨૦કરોડનાખર્ચેતૈયારથયેલ૧૯ઁજીછઓક્સિજનજનરેશનપ્લાન્ટનીમાહિતીઆપીહતી. ઓક્સિજનપ્લાન્ટકાર્યરતથવાથીહોસ્પિટલની૧૩૯૩પથારીઉપરઓક્સિજનનીસુવિધામળવાપાત્રથશેઅનેલીકવીડઓક્સીજનનાસપ્લાયનુંભારણઘટશે. જેમાંજીફઁમાં૬પ્લાન્ટ, એલ.જીહોસ્પિટલમાં૧, શારદાબેનહોસ્પિટલમાં૧, સમરસહોસ્પિટલમાં૨, ૯કોમ્યુનિટીહેલ્થસેન્ટરખાતે૯ઁજીછઓક્સિજનજનરેશનપ્લાન્ટકાર્યરતકરવામાંઆવ્યાછે.