અમદાવાદ, તા.૧૮
અમદાવાદમાંર૬જુલાઈર૦૦૮નીસાંજેથયેલાશ્રેણીબદ્ધવિસ્ફોટકેસમાં૧૪વર્ષેચુકાદોજાહેરથયોછે. જેમાંઆકેસના૪૯દોષિતોનેસજાસંભળાવવામાંઆવીછે. સ્પેશિયલકોર્ટે૩૮નેફાંસીજ્યારે૧૧નેઆજીવનકેદનીસજાકરીછે.દેશનાઈતિહાસમાંપહેલીવારએકસાથે૩૮નેફાંસીનીસજાઆપવામાંઆવીછે. શ્રેણીબદ્ધવિસ્ફોટકેસમાંદોષિતોને૩૦રકલમ, રાજદ્રોહઅનેયુએપીએહેઠળસજાકરવામાંઆવીછે. ૮ફેબ્રુઆરીર૦રરનારોજઆકેસમાંચુકાદામાટેસુનાવણીશરૂથઈહતીઅને૧૮ફેબ્રુઆરીએસજાજાહેરકરવામાંઆવીછે.
અમદાવાદશ્રેણીબદ્ધવિસ્ફોટનાકેસમાંદેશનાઈતિહાસમાંપ્રથમવાર૩૮દોષિતોનેફાંસીનીસજાઆપવામાંઆવીછે. તેમાંકોર્ટેરેરેસ્ટઓફધરેરકેસમાન્યરાખ્યોછેતથામૃતકોનાપરિજનોનેરૂા.૧લાખનુંવળતર, બ્લાસ્ટમાંઘાયલોનેરૂા.૫૦હજારનુંવળતર, સામાન્યઈજામાંરૂા.૨૫હજારનુંવળતરઆપવાજણાવ્યુંછે. જેમાંદોષિતોને૨.૮૫લાખનોદંડ, મૃતકનાપરિવારજનનેરૂા.૧લાખનુંવળતરઆપવાજણાવ્યુંછે.
સજાજાહેરકરાયાબાદઆરોપીઓનાવકીલખાલિદશેખેજણાવ્યુંહતુંકે, કોર્ટેઆપેલાચુકાદાનોઅભ્યાસકરીનેજોઅમારાઅસીલઅમનેકહેશેતોહાઈકોર્ટમાંઅપીલકરીશું. અમનેએવીઆશાહતીકે, ઓછાલોકોનેસજાથશે. આરોપીઓનાઅન્યવકીલએમ. એમ. શેખેજણાવ્યુંહતુંકે, આકેસમાંલાંબાસમયસુધીટ્રાયલચાલીછે. અમેતમામપ્રયત્નોકર્યાંહતાં. હવેચુકાદાનોઅભ્યાસકરીનેઆગળજેકાર્યવાહીકરવાનીથતીહશેતેકરીશું.
અમદાવાદમાંર૦૦૮માંથયેલાશ્રેણીબદ્ધવિસ્ફોટમાંપ૮લોકોનાંમોતથયાહતા. આકેસમાંઅગાઉઆરોપીનાવકીલનેસાંભળ્યાહતા. તેમાંકલમ૩૦૨માંફાંસીઅનેજન્મટીપનીસજાથઈછે. જેમાંઆતંકીકૃત્યનીકલમોેંછઁછનીકલમોહેઠળસજાથઇછે. તેમજરેરેસ્ટઓફરેરકેસછેતેરીતેસજાઆપવામાંઆવીછે. અમદાવાદશહેરમાં૨૬જુલાઈ, ૨૦૦૮નાદિવસેઆંચકોઆપનારીશ્રેણીબદ્ધ૨૦બોમ્બબ્લાસ્ટનીઘટનામાં૪૯દોષિતોનેસજાઅંગેઆજેબ્લાસ્ટકેસનાખાસજજએ.આર.પટેલચુકાદોજાહેરકર્યોછે. જેમાંભદ્રકોર્ટસંકુલતથાસાબરમતીજેલમાંસઘનપોલીસફોર્સગોઠવવામાંઆવીહતી.
આઉપરાંતકોર્ટસંકુલમાંવકીલસિવાયકોઈનેપ્રવેશઆપ્યોનહતો. બ્લાસ્ટકેસમાંદોષિત૪૯લોકોનેસજાનોચુકાદોહોવાનાપગલેકાંરજપોલીસદ્વારાસેશન્સકોર્ટમાંતથાશહેરપોલીસદ્વારાસારબમતીજેલમાંપણબ્લાસ્ટનાઆરોપીઓનેજેબેરેકમાંરાખવામાંઆવ્યાછેત્યાંજેલનીસુરક્ષાનું૧૭મીનેગુરૂવારનારોજનિરીક્ષણકર્યુંહતું. જ્યારે૧૮મીનારોજકારંજપોલીસનેસેશન્સકોર્ટમાંતથાએટીએસ, ક્રાઈમબ્રાન્ચનાઅધિકારીઓનેબંદોબસ્તમાંહાજરરહેવાનાહોવાનુંજાણવામળેછે.
સુનાવણીદરમિયાનખાસસિનીયરસરકારીવકીલએચ.એમ.ધ્રુવ, અમીતપટેલઅનેસુધીરબ્રહ્મભટ્ટેસરકારતરફ્થીએવીરજૂઆતકરીહતીકે, દોષિતોએજઘન્યઅપરાધકર્યોછે, જેથીમહત્તમસજાથવીજોઈએ. આમાટેરાજીવગાંધીહત્યાકેસનાચુકાદાનોકોર્ટમાંરેફ્રન્સઆપવામાંઆવ્યોહતો. આરોપીઓનોગુનાહિતઇતિહાસ, સુરંગકાંડજેવીબાબતોપણકોર્ટેધ્યાનેલેવીજોઈએ. બીજીતરફઆકેસમાંઆજેબચાવપક્ષનાવકીલોનીદલીલોકોર્ટેસાંભળીહતી. સમગ્રદેશનેહચમચાવીદેનારા૨૬મીજુલાઈ, ૨૦૦૮નાદિવસેશહેરમાં૨૦સ્થળોએગણતરીનીમિનિટોનાજઅંતરેજીવલેણબોમ્બબ્લાસ્ટથયેલા. જેમાં૫૮નાંમોતથયેલા, ૨૪૪નેઈજાપહોંચીહતી. બ્લાસ્ટકેસમાંદોષિતઠરેલા૪૯આરોપીઓનેચુકાદાનીનકલઅપાશે. એકઆરોપીનેઆશરે૬૯૦૦પાનાનાચુકાદાનીનકલઅપાશે. એટલેકે, ૪૯આરોપીઓનેકુલ૩,૩૮,૧૦૦પાનાનીચુકાદાનીનકલઅપાશે. આકેસમાંદોષમુક્તઠરેલા૨૮પૈકીના૨૨આરોપીવિરૂદ્ધઅન્યરાજ્યોમાંકેસચાલતાહોવાથીતેઓજેલનીબહારનીકળીનહીંશકે. ઉલ્લેખનીયછેકે, દેશભરમાંપહેલીવારએકસાથે૪૯આરોપીનેદોષિતઠેરવવામાંઆવ્યાછે. ૧૩વર્ષનીલાંબીકાનૂનીકાર્યવાહીપૂરીથતાંમંગળવારેખાસકોર્ટેચુકાદોજાહેરકરવાનોનિર્દેશકર્યોહતો. સૌપ્રથમવારઆટલામોટાકેસનીકાર્યવાહીવીડિયો-કોન્ફરન્સથીહાથધરવામાંઆવીહતી. ૨૬જુલાઇ૨૦૦૮શનિવારેસાંજે૬.૧૫થી૭.૪૫સુધીના૯૦મિનિટનાસમયગાળામાં૨૦જગ્યાએસાઇકલ, કારઅનેબસમાંપ્લાન્ટકરાયેલાબોંબબ્લાસ્ટથતાંશહેરધ્રૂજીઊઠ્યુંહતું. આકેસમાંપોલીસે૧૯દિવસમાંકેસનેઉકેલીતબક્કાવારઆરોપીઓનેપકડીકોર્ટમાંચાર્જશીટદાખલકરીહતી.
કોનેફાંસીઅનેકોનેઆજીવનકેદ
ફાંસીનીસજા
- આરોપીનં-૧જાહીદકુતબુદ્દીનશેખફાંસી
- આરોપીનં-૨ઈમરાનઈબ્રાહીમશેખનેફાંસી
- આરોપીનં-૩ઈકબાલકાસમશેખફાંસી
- આરોપીનં-૪સમસુદ્દીનશાહબુદ્દીનશેખફાંસી
- આરોપીનં-૫ગ્યાસુદ્દીનઅબ્દુલહલીમઅન્સારીફાંસી
- આરોપીનં-૬મોહમદઆરીફકાગઝીફાંસી
- આરોપીનં-૭મહંમદઉસ્માનઅગરબત્તીવાલાફાંસી
- આરોપીનં-૮યુનુસમહમદમન્સુરીફાંસી
- આરોપીનં-૯કમરુદ્દીનમહંમદનાગોરીફાંસી
- આરોપીનં-૧૦આમીલપરવાઝશેખફાંસી
- આરોપીનં-૧૧સાબલીઅબ્લુદકરીમમુસ્લીમફાંસી
- આરોપીનં-૧૨સફદરહુસેનજહરુલહુસેનનાગોરીફાંસી
- આરોપીનં-૧૩હાફીઝહુસેનતાજુદ્દીનમુલ્લાફાંસી
- આરોપીનં-૧૪મોહમદગુલામખ્વાજામન્સુરીફાંસી
- આરોપીનં-૧૫મુફ્તીઅબુબસરઅબુબકરશેખફાંસી
- આરોપીનં-૧૬અબ્બાસઉંમરસમેજાફાંસી
- આરોપીનં-૧૮જાવેદએહમદશેખફાંસી
- આરોપીનં-૨૭મહંમદઈસ્માઈલમહંમદઈસાકમન્સુરી
- આરોપીનં-૨૮અફઝલમુતલ્લીબઉસ્માની
- આરોપીનં-૩૧મહંમદઆરીફજુમ્મનશેખ
- આરોપીનં-૩૨આરીફબસીરૂદ્દીનશેખ
- આરોપીનં-૩૬મહંમદઆરીફનસીમઅહેમદમીરઝા
- આરોપીનં-૩૭કયામુદ્દીનસરફુદ્દીનકાપડીયા
- આરોપીનં-૩૮મહંમદસેફ
- આરોપીનં-૩૯જીશાનઈશાનઅહેમદશેખ
- આરોપીનં-૪૦ઝીયાઉરઅબ્દુલરહેમાનતેલી
- આરોપીનં-૪૨મહંમદશકીલલુહાર
- આરોપીનં-૪૪મોહંમદઅકબરઈસ્માઈલચૌધરી
- આરોપીનં-૪૫ફઝલેરહેમાનદુર્રાની
- આરોપીનં-૪૭અહેમદબાવાઅબુબકરબરેલવી
- આરોપીનં-૪૯સરફુદ્દીન
- આરોપીનં-૫૦સૈફુરરહેમાન
- આરોપીનં-૬૦સાદુલીઅબ્દુલકરીમ
- આરોપીનં-૬૩મોહંમદતનવીરપઠાણ
- આરોપીનં-૬૯આમીનનઝીરશેખ
- આરોપીનં-૭૦મોહમદમોબીન
- આરોપીનં-૭૫મોહમ્મદરફીકમસકુરઅહેમદ
- આરોપીનં-૭૮તૌસીફખાનપઠાણ
આજીવનકેદ
- આરોપીનં-૨૦અતીકઉરરહેમાનઅબ્દુલહકીમમુસલમાન
- આરોપીનં-૨૧મહેંદીહસનઅબ્દુલહબીબઅન્સારી
- આરોપીનં-૨૨ઈમરાનઅહેમદસીરાજઅહેમદહાજીપઠાણ
- આરોપીનં- ૨૬મહંમદઅલીમહોરમઅલીઅન્સારી
- આરોપીનં-૩૦મહંમદસાદ્દીકશેખ
- આરોપીનં-૩૫રફીઉદ્દીનસરફુદ્દીનકાપડીયા
- આરોપીનં-૪૩અનીકખાલીદશફીકસયૈદ
- આરોપીનં-૪૬મોહંમદનૌસાદમોહંમદઈરશાદસયૈદ
- આરોપીનં-૫૯મોહંમદઅન્સારી
- આરોપીનં-૬૬મોહંમદસફીકઅન્સારી
- આરોપીનં-૭૪મોહમદઅબરારબાબુખાનમણીયાર
Recent Comments