યુવાનો વડીલો મોટી સંખ્યામાં અમરેલી શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી કૉંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી, અમરેલી નગરપાલિકા પૂર્વ વિપક્ષના નેતા સંદીપ ધાનાણી, અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રવક્તા સંદીપ પંડ્યા સહિતનાએ કૉંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવી તમામ યુવાનો-વડીલોને કૉંગ્રેસ પક્ષમાં આવકાર્યા હતા. અમરેલીમાં પ્રજાનો કૉંગ્રેસ પક્ષમાં જોડાવાનો સિલસિલો દિવસે-દિવસે આગળ ચાલતો જાય છે.
Recent Comments