(એજન્સી) અલ્હાબાદ, તા.૭
અલ્હાબાદનીરહેવાસીસારાઅહેમદસિદ્દિકીહિજાબપરનાપ્રતિબંધનેઇસ્લામોફોબિયાગણાવીનેઆનેજાતીયઇસ્લામોફોબિયાકહેછે. આઅગાઉપણમુસ્લિમયુવતીઓઅનેમહિલાઓનેઆપ્રકારનાખોટારાજકારણનોશિકારબનાવવામાંઆવીછે. મુસ્લિમયુવતીઓનીપોતાનીવાસ્તવિકઓળખસાથેનાવિવિધમુદ્દાઓપરનિર્ભયતાથીઅવાજઊઠાવવોજમણેરીઅનેડાબેરીસંગઠનોસહનકરીશકતાનથી. અત્યારસુધીમુસ્લિમયુવતીઓનાહિજાબઅનેબુરખાનેસતામણીનુંનામઆપવામાંઆવતુંહતુંઅનેમુસ્લિમમહિલાઓનેપરદોકરવાપરપછાતગણવામાંઆવતીહતી. કોઇએવિચાર્યુંપણનહીંહોયકેબુરખોપહેરનારીમુસ્લિમયુવતીઓઅનેમહિલાઓનિર્ભયથઇનેપોતાનાઅધિકારમાટેઅવાજઊઠાવશેઅથવાઊઠાવીશકેછે. સરકારનીનીતિઓઅનેકાયદાઓમાંકરવામાંઆવેલાસુધારાનોનિર્ભયતાસાથેવિરોધકરીશકેછે. સારાઅહેમદસિદ્દિકીભાઇચારોચળવળઅલ્હાબાદએકમનાપ્રમુખછે. પોતાનાહિજાબવિશેવાતકરતાતેઓકહેછેકે, મારોહિજાબજમારીવાસ્તવિકશક્તિછે, આમારીવૃદ્ધિમાંઅડચણનથી. આઅગાઉસારાફિટનેસઉદ્યોગમાંજીમઇન્સ્ટ્રક્ટરતરીકેનોકરીકરતાહતા. તેમનુંકહેવુંછેકે, અમુકલોકોનેતેમનાહિજાબથીવાંધોહતોપરંતુપોતાનાહિજાબનાકારણેતેમનેક્યારેયકોઇકામકરવામાંમુશ્કેલીથઇનહતી. સારાઉડુપીનાશિક્ષણસંસ્થાનોમાંહિજાબપરનાપ્રતિબંધનેમૂળભૂતઅધિકારનુંઉલ્લંઘનગણાવીનેકહેછેકે, કોલેજવહીવટનુંઆકૃત્યઅમારામૂળભૂતઅધિકારોપરસ્વતંત્રતાજનહીંબલ્કેતેમનાશિક્ષણમેળવવાનાઅધિકારથીપણતેમનેવંચિતકરવામાંઆવીરહીછે. મલ્ટિમીડિયાપત્રકારગઝાલાઅહેમદનેપોતાનીનોકરીઅનેપોતાનાહિજાબમાંથીકોઇએકનેપસંદકરવાનોવિકલ્પઆપવામાંઆવ્યોતોતેમણેહિજાબનેપ્રાથમિકતાઆપીહતી. ગઝાલાઅહેમદેઅલીગઢમુસ્લિમયુનિ.માંથીમાસકોમ્યુનિકેશનમાંઅનુસ્નાતકનોઅભ્યાસકર્યોછે. તેમનુંનામત્યારેલાઇમલાઇટમાંઆવ્યુંજ્યારેએકમીડિયાસંસ્થાનમાંઇન્ટરવ્યૂદરમિયાનતેમણેપોતાનાહિજાબનેદૂરકરવાનોઇન્કારકર્યોહતો. પોતાનાહિજાબવિશેવાતકરતાગઝાલાકહેછેકે, આહિજાબમારીઓળખછે. મારીપસંદગીનથીબલ્કેમારીફરજછે. કર્ણાટકનીમુસ્લિમવિદ્યાર્થિનીઓદ્વારાપોતાનીઓળખમાટેનિર્ભયતાથીશાંતિપૂર્ણદેખાવોપ્રશંસાનેપાત્રછે. આબધુંપ્રિ-પ્લાનિંગસાથેકરવામાંઆવીરહ્યુંછે. મુસ્લિમયુવતીઓનાશિક્ષણમેળવવાનોઅધિકારછીનવામાંઆવીરહ્યોછે. જોતેઓશિક્ષણપ્રાપ્તનહીંકરેતોઆગળનોકરીપણકરીશકશેનહીંઅનેપોતાનાઅધિકારીમાટેઅવાજપણઊઠાવીશકશેનહીં. આનાથીમાત્રમુસ્લિમમહિલાઓનેજનહીંપરંતુદેશનીતમામમહિલાઓનેઅપમાનિતકરવામાંઆવીરહીછે.
Recent Comments