(એજન્સી)                નવીદિલ્હી, તા.૪

આંદોલનકરીરહેલાકિસાનોએજણાવ્યુંછેકે, શુક્રવારેમોડીરાતેકેન્દ્રીયગૃહમંત્રીઅમિતશાહેફોનપરવાતકરીઅનેત્રણવિવાદાસ્પદકૃષિકાયદાઓનેરદકરવામાટેચલાવાયેલાએકવર્ષનાઅભિયાનનીસફળતાનેપગલેબાકીનામુદ્દાઓપરચર્ચાકરવામાટેનીવાતકરીહતી. કિસાનનેતાઓએસરકારસાથેવાતકરવામાટેપાંચસભ્યોનુંપંચબનાવવાનીજાહેરાતકરીછે. અત્યારેકિસાનોચોક્કસપાકોમાટેભાવોનીગેરંટીઆપનારાએમએસપીપ્રોગ્રામનોવ્યાપવધારવાતથાગયાવર્ષઆંદોલનકારીઓવિરૂદ્ધદાખલકરાયેલાકેસોપરતખેંચવાનીમાગસાથેવિરોધપ્રદર્શનચાલુરાખશે. સંયુક્તમોરચાનાકિસાનસંગઠનોમાંથીએકનેતાયુદ્ધવીરસિંહેજણાવ્યુંહતુંકે, શુક્રવારેમોડીરાતેકેન્દ્રીયગૃહમંત્રીઅમિતશાહનોફોનઆવ્યોહતો. તેમણેકહ્યુંકે, કાયદાઓપરતખેંચાયાછેઅનેસરકારચાલીરહેલાઆંદોલનનોઉકેલલાવવામાટેગંભીરછે. ગૃહમંત્રીઇચ્છેછેકે, સરકારસાથેવાતકરવામાટેએકકમિટીનીરચનાકરવામાંઆવેજેથીઅમેઅંતેહાલએકકમિટીનીરચનાકરીછે. યુદ્ધવીરસિંહેકહ્યુંકે, સરકારઅનેકમિટીવચ્ચેનીબેઠકનાપરિણામનીસાતમીડિસેમ્બરેચર્ચાકરાશે. અનેજોકોઇસમાધાનનીકળશેતોતેવીશક્યતાછેકે, કિસાનોસરહદોપરથીપાછાફરીશકેછે. આનિર્ણયઅનેકકિસાનસંગઠનોનાએકસંયુક્તકિસાનમોરચાદ્વારાલેવાયોછેજેબેઠકદિલ્હીનજીકનીસિંઘુબોર્ડરપરમળીહતીઅનેઆંદોલનનાભવિષ્યતથાવિરોધપ્રદર્શનસ્થળોનેખાલીકરવાઅંગેચર્ચાકરવામાટેસંગઠનોનીબેઠકથઈહતી. પીએમમોદીનીસરકારદ્વારાગતસોમવારેત્રણવિવાદાસ્પદકૃષિકાયદાઓનેરદકરવામાટેસંસદનાબંનેગૃહોમાંબિલપસારકર્યુંહતું. જોકે, આનિર્ણયલેતાંપહેલાંઅનેકરાજ્યોનાકિસાનોએએકવર્ષકરતાંવધુસમયસુધીતેનાવિરૂદ્ધમાંઆંદોલનચલાવ્યુંઅનેદિલ્હીનીઆસપાસનીસરહદોપરછેલ્લાએકવર્ષથીધરણાકર્યાહતા. કિસાનોએજોકે, જણાવ્યુંછેકે, તેઓઆગામીપાંચરાજ્યોનીવિધાનસભાચૂંટણીઓમાંભાજપનોવિરોધકરવામાટેપ્રદર્શનકરશેનહીંપરંતુસાથેજકહ્યુંકે, આનામાટેતેમનીમહત્વનીમાગોએમએસપી, આંદોલનદરમિયાનમોતનેભેટેલાકિસાનોનાપરિવારનેયોગ્યવળતરતથાયુપીનાલખીમપુરમાંઆંદોલનકારીઓપરગાડીચડાવીમોતનેઘાટઉતારનારનાપિતાતથાકેન્દ્રીયમંત્રીવિરૂદ્ધપગલાંનીમાગોમુખ્યછે.