નવીદિલ્હી, તા.૭

અરૂણાચલપ્રદેશનાકામેંગસેક્ટરથીએકમોટીઘટનાસામેઆવીછે. કામેંગસેક્ટરનાઉંચાઈવાળાક્ષેત્રમાંહિમસ્ખલનથવાનાકારણેભારતીયસેનાના૭જવાનોદટાઈગયાછે. ભારતીયસેનાનાકહેવાપ્રમાણેહિમસ્ખલનનીલપેટમાંઆવેલાસેનાનાપેટ્રોલિંગજૂથનેબચાવવામાટેબચાવઅભિયાનચાલીરહ્યુંછે. બચાવકાર્યોમાંસહાયતામાટેવિશેષટીમોનેએરલિફ્ટકરવામાંઆવીછે. છેલ્લાકેટલાકદિવસથીભારેબરફવર્ષાનાકારણેક્ષેત્રનુંહવામાનખૂબજખરાબછે.  ભારેબરફવર્ષાનાકારણેહિમાચલપ્રદેશનીસ્થિતિવધારેબગડીગઈછે. જાણવામળ્યામુજબમનાલી-લેહહાઈવેપરહિમસ્ખલનથયુંછે. આકારણેરજાઓગાળવામાટેગયેલાપર્યટકોનેખાસસતર્કરહેવાનીસૂચનાઆપવામાંઆવીછે. રાજ્યના૪રાષ્ટ્રીયરાજમાર્ગસહિતના૭૩૧કરતાંપણવધારેમાર્ગબંધથઈગયાછે. રસ્તાઓપરબરફજામવાનાકારણેઅનેકઠેકાણેગાડીઓફસાઈગઈછે.  હિમાચલઅનેઉત્તરાખંડમાંપણબરફવર્ષાનાકારણેરસ્તાઓબંધહોવાનુંસામેઆવ્યુંછે. આકારણેવીજળી-પાણીનોપુરવઠોપણઠપથઈગયોછેઅનેસામાન્યલોકોનાજીવનપરખૂબજઅસરપડીછે. હિમાચલપ્રદેશનીડિઝાસ્ટરમેનેજમેન્ટઓથોરિટીએજણાવ્યુંકે, રાજ્યની૧૦૨જળપૂર્તિયોજનાઓબાધિતથઈછે. આસાથેજ૧,૩૬૫વીજઆપૂર્તિયોજનાઓપરપણઅસરપડીછે. હિમાચલ-ઉત્તરાખંડથીલઈનેદિલ્હીતથાઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહારઅનેપશ્ચિમબંગાળમાંપણમોસમનોઆવોજમારપડીરહ્યોછે. આમોસમમાંવરસાદનાકારણેઠંડીવધીછે. હવામાનવિભાગનાકહેવાપ્રમાણેહજુ૧-૨દિવસસુધીઆવીજસ્થિતિરહેશે.