(એજન્સી)             નવીદિલ્હી, તા. ૭

કિસાનોદિલ્હીનીવિવિદસરહદોપરછેલ્લા૧૫મહિનાથીત્રણવિવાદિતકૃષિકાયદારદકરવાઅનેએમએસપીનીગેરંટીનીમાગસાથેઆંદોલનકરીરહ્યાહતાજેમાંથીસરકારદ્વારાસંસદમાંતાજેતરમાંજકૃષિકાયદારદકરવાનોપ્રસ્તાવપસારકરીદીધોછે. હવેએવાઅહેવાલમળીરહ્યાછેકે, સરકારદ્વારાકિસાનોનીઅન્યમુખ્યમાગોપણમાનીલેવાઇછે. સૂત્રોએકહ્યુંકે, કેન્દ્રસરકારદ્વારાકિસાનોનીમોટાભાગનીમાગોપૂરીકરવાનોવાયદોકર્યાબાદકિસાનસંગઠનોઆઓફરઅંગેચર્ચાકરીરહ્યાછે. સરકારદ્વારાલગભગતમામમાગોમાનીલેવાયાબાદબુધવારેકિસાનસંગઠનોકોઇનિર્ણયકરેતેવીશક્યતાછે. કિસાનનેતાકુલવંતસિંહસંધુએકહ્યુંકે, કેન્દ્રસરકારદ્વારામોકલાયેલોપત્રમળ્યોછેજેમાંઅમારાદ્વારાઉઠાવાયેલીલગભગતમામમાગોમાનીલેવાઇછે. સામાન્યસમજૂતીથઇગઇછેઅનેઅંતિમનિર્ણયબુધવારેલેવાશે. પત્રકારપરિષદમાંકહેવાયુંકેસરકારકહેછેકે, આંદોલનનોઅંતઆવેત્યારેજકેસોપાછાખેંચાશેઆઅંગેઅમેચિંતિતછીએ. સરકારેઆકામતાત્કાલિકકરવુંજોઇએ. કારણકેઅમેબુધવારેબપોરેબેવાગેઅંતિમનિર્ણયલઇશકીએછીએ.

આઅંગે૧૦મહત્વનામુદ્દા

૧. દિલ્હીનીસિંઘુબોર્ડરપરસંયુક્તકિસાનમોરચાનાકિસાનનેતાઓદ્વારામંગળવારેસાંજેલાંબીબેઠકયોજાઇહતી, આબેઠકકેન્દ્રનીઓફરનેધ્યાનમાંલેવા,કેવીરીતેઆગળવધવુંઅંગેનાકરારવિનાસમાપ્તથઇગઇહતીઅનેહવેબુધવારેબપોરેબેવાગેફરીવારબેઠકથશે.

૨. સૂત્રોએજણાવ્યુંછેકે, કેન્દ્રસરકારખેડૂતોનેલેખિતમાંઆશ્વાસનઆપેછેકે, એમએસપીનેકાયદાકીયગેરંટીઅનેકિસાનોસામેનાતમામકેસોપરતખેંચવા, ઉપરાંતપરાળીબાળવાનાકેસોસહિતનીતમામમાગોપૂરીકરવામાટેતૈયારછે.

૩. મોટાભાગેમાનવામાંઆવેછેકે, ખેડૂતોદ્વારાસરકારનીઓફરમાનીલેવાઇછેતેનોઅર્થએથયોકે, હજારોખેડૂતોનેભેગાકરવામાટેસમગ્રભારતઅનેવિશ્વનાસમાચારોનામથાળાબનવા, પોલીસસાથેહિંસકપ્રદર્શનઅનેસંસદમાંભારેહંગામાવાળાઆંદોલનનોઅંતઆવશે.

૪. સૂત્રોએકહ્યુંકે, સરકારપોતાનાતરફથીએમએસપીનામુદ્દાનક્કીકરવાકમિટીબનાવશે. કમિટીમાંસરકારીઅધિકારીઓ, કૃષિનિષ્ણાતોઅનેઆંદોલનનીમુખ્યધૂરાસંભાળીરહેલીતમામસંગઠનોનીએકસંયુક્તકિસાનમોરચાનાપ્રતિનિધિઓસામેલહશે.

૫. સૂત્રોએએવુંપણજણાવ્યુંકે, કેન્દ્રસરકારખેડૂતોવિરૂદ્ધનાતમામકેસોપરતખેંચવામાટેતૈયારછેજેમાંપરાળીબાળવાઅંગેનાકેસોનોપણસમાવેશથાયછેઉપરાંતછેલ્લાકેટલાકમહિનાથીસુરક્ષાકર્મીઓસાથેહિંસકઅથડામણનાસંબંધમાંહરિયાણાઅનેઉત્તરપ્રદેશદ્વારાદાખલકરાયેલાકેસોપણપરતખેંચાશે.

૬. એવુંમનાયછેકે, એકતરફકેન્દ્રનાપ્રસ્તાવથીકિસાનોખુશછેત્યારેમહત્વપૂર્ણવાતએછેકે, કેન્દ્રઇચ્છેછેકેપોલીસકેસોનેરદકરતાંપહેલાંકિસાનોઆંદોલનનાસ્થળખાલીકરે.

૭. વળતરનાપ્રશ્નજેમુદ્દોરાહુલગાંધીદ્વારાઉઠાવાયોહતોઅનેકેન્દ્રપરજુઠુંબોલવાનોઆરોપલગાવાયોછેતેનીપણચર્ચાથશે. કિસાનોનેપંજાબસરકારદ્વારાપ્રત્યેકપરિવારનેપાંચલાખઆપવાનીજાહેરાતકરાઇછેતેવીજરીતેહરિયાણાઅનેઉત્તરપ્રદેશસરકારદ્વારાપણજાહેરાતકરવામંઆવેતેવીમાગણીથઇછે.

૮. ગયાઅઠવાડિયેકિસાનોએજણાવ્યુંહતુંકે, કેન્દ્રીયગૃહમંત્રીઅમિતશાહનોફોનઆવ્યોહતોઅનેબાકીનામુદ્દાનીચર્ચાકરવાનીઓફરકરીહતી. આફોનકૃષિકાયદાઓસંસદમાંરદકરાયાબાદઆવ્યોહતો.

૯. મંત્રણાયોજવામાટેકિસાનોદ્વારાપાંચસભ્યોનીકમિટીબનાવીદેવાઇછેજેમંત્રણામાંએમએસપીનેકાયદેસરબનાવવાઅનેપ્રદર્શનકારીઓવિરૂદ્ધપોલીસકેસોપાછાખેંચવાસહિતનીચર્ચાકરશે.

૧૦. કેન્દ્રસરકારેજેઅંતિમમર્યાદાઆપીહતીજેમંગળવારેપૂરીથઇહતી. યુનિયનનાનેતાયુદ્ધવીરસિંહેકહ્યુંહતુંકે, જોસમાધાનનીકળીજાયતોએવીશક્યતાછેકે, કિસાનોપાછાજતારહે.