(એજન્સી) તા.૨૯
આંધ્રપ્રદેશમાંભારતીયજનતાપાર્ટીનાઅધ્યક્ષસોમુવીરરાજુએવચનઆપ્યુંછેકેજોઆંધ્રપ્રદેશમાંભાજપસત્તાપરઆવશેતોતે૫૦રૂપિયાપ્રતિક્વાર્ટરબોટલનાભાવે ‘ગુણવત્તા’વાળોદારૂવેચશે. હાલમાંગુણવત્તાયુક્તદારૂનીએકક્વાર્ટરબોટલ૨૦૦રૂપિયાથીવધુમાંવેચાયછે. વિજયવાડામાંપાર્ટીનીજાહેરસભાનેસંબોધતા, વીરરાજુએલોકોને “નબળી”ગુણવત્તાયુક્તદારૂનેવધુપડતાભાવેવેચવાબદલરાજ્યસરકારનીઝાટકણીકાઢી. તેમણેઆક્ષેપકર્યોહતોકેરાજ્યમાંતમામનકલીબ્રાન્ડ્સવધુપડતીકિંમતેવેચાયછે, જ્યારેલોકપ્રિયબ્રાન્ડઉપલબ્ધનથી. બીજેપીપ્રદેશઅધ્યક્ષેકહ્યુંકેરાજ્યમાંદરેકવ્યક્તિદારૂપરદરમહિને૧૨હજારરૂપિયાનોખર્ચકરેછે, જેતેમનેસરકારદ્વારાફરીથીકોઈયોજનાનાનામેઆપવામાંઆવેછે. વીરરાજુએકહ્યુંકેરાજ્યમાંએકકરોડલોકોદારૂનુંસેવનકરેછેઅનેતેઓઈચ્છેછેકે૨૦૨૪નીચૂંટણીમાંએકકરોડલોકોભાજપનેવોટઆપે. તેણે૭૫રૂપિયાપ્રતિબોટલનાભાવે ‘ગુણવત્તાવાળા’દારૂનુંવચનઆપ્યુંહતુંઅનેજોઆવકમાંસુધારોથશેતોતેબોટલદીઠ૫૦રૂપિયામાંવેચવામાંઆવશે. વિચિત્રવચનઆપતાંવીરરાજુએકહ્યું, ‘ભારતીયજનતાપાર્ટીનેએકકરોડવોટઆપો. અમેમાત્ર૭૦રૂપિયામાંદારૂઆપીશું. જોઅમારીપાસેવધુઆવકબાકીછે, તોઅમેમાત્ર૫૦રૂપિયામાંદારૂઆપીશું.ભાજપનાપ્રદેશપ્રમુખેઆક્ષેપકર્યોહતોકેશાસકપક્ષનાનેતાઓપાસેદારૂનીફેક્ટરીઓછેજેસરકારનેસસ્તોદારૂસપ્લાયકરેછે. સોમુવીરરાજુએપણજોભાજપસત્તામાંઆવશેતોરાજ્યમાંલોકોનેમફતશિક્ષણઅનેમફતઆરોગ્યયોજનાઓનુંવચનઆપ્યુંહતું. તેમણેરાજ્યમાંગુણવત્તાયુક્તશિક્ષણઅનેગુણવત્તાયુક્તઆરોગ્યસુવિધાઓનુંવચનઆપ્યુંહતુંઅનેકહ્યુંહતુંકેકૃષિનોવિકલ્પપણલાવવામાંઆવશે.
Recent Comments