એજન્સી) તા. ૨૦
આંધ્રપ્રદેશમાંશુક્રવારેરાયલસીમાનાત્રણજિલ્લાઓમાંએકદક્ષિણીતટીયજિલ્લામાં૨૦સેન્ટીમીટરસુધીભારેવરસાદપડવાથીભયંકરતબાહીમચીગઇછેઅનેવરસાદથીજનજીવનઅસ્તવ્યસ્તથઇગયુછે.
વાંચો૧૦મુદ્દા.
૧. ભારેવરસાદઅનેપુરનાકારણે૨૪લોકોનાંમોતઅનેઅનેકલોકોલાપતાથયાહોવાનાસમાચારછે. મોતનીઘટનાઅલગઅલગજિલ્લાઓમાંઅનેકડપ્પાજિલ્લામાં૧૨લોકોલાપતાથયાછે.
૨. વાયુસેનાએસડીઆરએફઅનેફાયરબ્રિગેડનાકર્મચારીઓએઆકસ્મિકપુરમાંફસાયેલાલોકોનેબચાવ્યાછે.
૩. વડાપ્રધાનનરેન્દ્રોમોદીએમુખ્યમંત્રીવાય.એસ. જગનમોહનરેડ્ડીસાથેફોનપરવાતકરીછેઅનેસ્થિતિવિશેજાણકારીમેળવીછેઅનેરાજ્યનેતમામપ્રકારનીમદદપહોંચાડવાનોવાયદોકર્યોછે.
૪. મુખ્યમંત્રીકાર્યાલયનીએકજાહેરાતમાંબતાવવામાંઆવ્યુંકેમુખ્યમંત્રીઆજેપુરપ્રભાવિતવિસ્તારોમાંહવાઇસર્વેક્ષણકરશે.
૫. બેકાંઠેઉભરાતીનદીઓઅનેનહેરોથીકેટલાયજિલ્લામાંપુરઆવીગયુછે. કેટલાકસ્થાનોપરરસ્તાઓતૂટીગયાછે, અનેજનજીવનઅસ્તવ્યસ્તથઇગયુંછે.
૬. શુક્રવારેરેનિગુંટામાંતિરૂપતિઆંતરરાષ્ટ્રીયએરપોર્ટનેખોલવામાંઆવ્યુ, પરંતુતિરૂમલાપહાડીયોતરફજનારીબેઘાટરસ્તાઓબંધરહ્યાં.
૭. અલીપીરીથીતિરૂમલાજવાવાળીસીડીદારરસ્તાંઓનેભૂસ્ખલનઅનેપુરથીમોટુનુકસાનપહોંચ્યુંછે, અનેતેનેબંધકરીદેવામાંઆવ્યાછે.
૮. મુખ્યમંત્રીએતિરૂમલાતિરુપતિદેવસ્થાનમનાઅધિકારીઓસાથેપહાડીપરફંસાયેલાતીર્થયાત્રીઓમાટેરહેવાઅનેભોજનનીવ્યવસ્થાકરવાનુકહ્યુંછે.
૯. કડપ્પાજિલ્લાનારાજમપેટામાંચેય્યેરૂનહરમાંઆકસ્મિકપુરઆવવાથીકમસેકમપાંચલોકોનીજીવગયાછે, અને૧૨લોકોહજુપણલાપતાછે. જિલ્લાધિકારીવિજયરામારાજૂએબતાવ્યુકેજિલ્લામાંકુલઆઠલોકોનામોતથયાછે.
૧૦.વડાપ્રધાનનરેન્દ્રમોદીએમુખ્યમંત્રીવાયએસજગનમોહનરેડ્ડીસાથેફોનપરવાતકરીછે.
Recent Comments