અમદાવાદ,તા.૭

આઈપીએલમાંગતસિઝનસુધી૮ટીમોભાગલેતીહતી. આગામીસિઝનમાંટીમોનીસંખ્યા૧૦હશે. લખનૌઅનેઅમદાવાદનીફ્રેન્ચાઈઝીટુર્નામેન્ટસાથેજોડાઈછે. લખનૌનીફ્રેન્ચાઈઝીએપોતાનીટીમનુંનામલખનૌસુપરજાયન્ટસરાખ્યુંહતું. હવેઅમદાવાદેપણપોતાનાનામનીજાહેરાતકરીદીધીછે. મીડિયારિપોર્ટઅનુસારઅમદાવાદનીફ્રેન્ચાઈઝીસત્તાવારરીતેઅમદાવાદટાઈટન્સનાનામથીઓળખાશે. ટુર્નામેન્ટનીબધી૧૦ટીમો૧રઅને૧૩ફેબ્રુઆરીએબેંગ્લોરમાંથનારીહરાજીમાંખેલાડીઓનેખરીદશે. અમદાવાદનેસીવીસીકેપિટલ્સેખરીધ્યુંહતું. તેણેહરાજીપહેલાહાર્દિકપંડ્યા, રાશીદખાનઅનેશુભમનગિલનેપોતાનીસાથેજોડ્યાહતા. ગતસીઝનસુધીમુંબઈઈન્ડિયન્સમાટેરમનારહાર્દિકટીમનુંનેતૃત્વકરશે. હાર્દિકનેઆપહેલાલીગમાંએકવારપણકેપ્ટનશીપકરવાનીતકમળીનથી. ૧રઅને૧૩નારોજથનારીહરાજીમાંઅમદાવાદનીટીમઓછામાંઓછારરખેલાડીખરીદીશકેછે. જેમાંવધુથીવધુ૭વિદેશીખેલાડીહોઈશકેછે. હરાજીમાંએકટીમપાસે૯૦કરોડરૂપિયાહશે. અમદાવાદેત્રણખેલાડીઓનેડ્રાફ્ટકરવામાં૩૮કરોડરૂપિયાખર્ચકરીદીધાછે. તેમનીપાસેહરાજીમાંખેલાડીઓનેખરીદવામાટેપરકરોડરૂપિયાહશે. ર૦૧૧વર્લ્ડકપમાંભારતીયટીમનામુખ્યકોચરહેલાગેરીકસ્ટર્નનેઅમદાવાદેપોતાનામેન્ટરબનાવ્યાછે. પૂર્વભારતીયઝડપીબોલરઆશિષનહેરાટીમનામુખ્યકોચઅનેપૂર્વબેટસમેનવિક્રમસોલંકીટીમનાડાયરેકટરછે.