ગુજરાતનીનવીઆઈ.ટી. પોલિસીજાહેરકરતામુખ્યમંત્રી
અમદાવાદ, તા.૮
રાજ્યમાંૈં્ સેક્ટરમાંઝડપીઅનેસર્વસમાવેશકવૃદ્ધિનેપ્રોત્સાહનઆપવાનીપ્રતિબદ્ધતાસાથેનવીગુજરાતૈં્ અનેૈં્ીજીપોલિસીનીમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલેજાહેરાતકરીછે. આનવીપોલિસીપાંચવર્ષએટલેકેર૦રરથીર૦ર૭સુધીઅમલમાંરહેશે. મુખ્યમંત્રીએશિક્ષણતથસાયન્સટેક્નોલોજીમંત્રીજીતુવાઘાણીનીઉપસ્થિતીમાંઆનવીપોલિસીગાંધીનગરમાંજાહેરકરીહતી. મુખ્યમંત્રીનામુખ્યઅગ્રસચિવકૈલાસનાથન, મુખ્યસચિવપંકજકુમાર, વરિષ્ઠસચિવો, સાયન્સટેક્નોલોજીસચિવવિજયનહેરાતેમજઆઇ.ટી. ક્ષેત્રનીરાષ્ટ્રિયઆંતરરાષ્ટ્રિયખ્યાતિપ્રાપ્ત૯જેટલીસંસ્થાઓના, ગૃહોનાપ્રતિનિધિઓપણઆપોલિસીલોંચિંગઅવસરેઉપસ્થિતરહ્યાહતા. મુખ્યમંત્રીએકહ્યુંકે, ટેક્નોલોજિકલક્રાંતિએઆર્થિકઅનેવ્યવસાયિકરીતેવિશ્વનેબદલીનાંખ્યુંછે. આનવીઅનેઉભરતીૈં્ ટેક્નોલોજીવિશ્વમાંતમામક્ષેત્રેક્રાંતિલાવીરહીછે. તેમજવ્યવસાયો, સરકારોઅનેલેબરમાર્કેટપરનોંધપાત્રઅસરોઉભીકરવાસાથોસાથનાનામાંનાનાવેપાર-ઉદ્યોગોનેપરંપરાગતમોટાવેપાર-ઉદ્યોગોસાથેસ્પર્ધાકરવાસક્ષમબનાવીરહીછે. એમતેમણેઆનવીઆઇ.ટીપોલિસીનીવિશદભૂમિકાઆપતાંઉમેર્યુહતું. પ્રધાનમંત્રીનામાર્ગદર્શનમાંગુજરાતદેશનુંઅગ્રણીઔદ્યોગિકરાજ્યછેતેમજઅતિઆધુનિકઇન્ફ્રાસ્ટ્રકચરઅનેરોકાણોમાટેફ્રેન્ડલીપોલિસીઝથીસાનુકૂળબિઝનેસઇકોસિસ્ટમપ્રદાનકરવાપણઆંતરરાષ્ટ્રિયસ્તરેજાણીતુંછે. એકમજબૂતઅનેસક્ષમપોલિસીફ્રેમવર્કથીરાજ્યમાંૈં્ ઓપરેન્સનીસ્થાપનામાટેસરળપ્રક્રિયાગતજરૂરિયાતોપ્રસ્તુતકરીનેઅનુકૂળબિઝનેસઇકોસિસ્ટમનાનિર્માણમાટેનાપ્રયાસોશરૂકર્યાછે. ‘‘ઇન્ફરમેશનટેક્નોલોજીક્ષેત્રેઆત્મનિર્ભરગુજરાતથીઆત્મનિર્ભરભારત’’નાવિઝનનેસાકારકરવાગુજરાતસરકારેઆનવીૈં્ અનેૈં્ીજીપોલિસીર૦રર-ર૭લોન્ચકરીછેતેમતેમણેસ્પષ્ટપણેજણાવ્યુંહતું. મુખ્યમંત્રીશ્રીએઆગુજરાતૈં્ અનેૈં્ીજીપોલિસીનાઉદ્દેશ્યોનીવિસ્તૃતજાણકારીઆપતાંઉમેર્યુકે, હાઇસ્કીલ્ડઉદ્યોગોમાટેૈં્ ટેલેન્ટપૂલબનાવવા, અદ્યતનઆઇ.ટીઇન્ફ્રાસ્ટ્રકચરપ્રદાનકરવાતેમજસરળપ્રોત્સાહકયોજનાવિકસાવવાનોઆનવીપોલિસીનોહેતુછે. એટલુંજનહિ, રાજ્યમાંએકમજબૂતકલાઉડઇકોસિસ્ટમસ્થાપિતકરવાતેમજઆર્ટિફિશ્યલઇન્ટેલિજન્સ, મશીનલર્નિંગ, ક્વોન્ટમકોમ્પ્યુટીંગ, બ્લોકચેનજેવીનવીઅનેઉભરતીટેક્નોલોજીમાંરિસર્ચએન્ડડેવલપમેન્ટનેપ્રોત્સાહનઆપવાનોઉદ્દેશપણઆપોલિસીમાંસમાવિષ્ટછે. મુખ્યમંત્રીશ્રીએએમપણઉમેર્યુકે, ગુજરાતૈં્ ક્ષેત્રેદેશનાટોપફાઇવસ્ટેટસમાંસ્થાનમેળવવાપ્રયત્નશીલછે. ૈં્ સેક્ટરમાંગુજરાતનીવાર્ષિકનિકાસ-એન્યુઅલએક્સપોર્ટ૩હજારકરોડથીવધારીનેરપહજારકરોડસુધીલઇજવાઅનેૈં્ અનેૈં્ીજીક્ષેત્રમાંનવી૧લાખથીવધુરોજગારીનુંસર્જનકરવાનુંલક્ષ્યપણઆનવીપોલિસીમાંરાખવામાંઆવ્યુંછેતેમભૂપેન્દ્રપટેલેજણાવ્યુંહતું. તેમણેકહ્યુંકે, વર્લ્ડકલાસઆઇ.ટીઇન્ફ્રાસ્ટ્રકચર, ડેટાસેન્ટર્સઅનેઇમર્જિંગટેક્નોલોજીમાંઇનોવેશનસેન્ટર્સનીઉપલબ્ધતામાંપણગુજરાતઅગ્રેસરરહીનેનેતૃત્વકરેતેવીનેમઆનવીપોલિસીનીછે.
Recent Comments