પોતાનાઆક્રમણનેયોગ્યઠેરવવામાટેનરસંહારનાખ્યાલમાંછેડછાડકરવાબદલમોસ્કોનેજવાબદારઠેરવવુંજજોઈએ : રાષ્ટ્રપતિજેલેન્સ્કી

 

(એજન્સી)                                         તા.ર૭

પશ્ચિમીદેશોએરશિયાનાબેન્કીંગક્ષેત્રનેઅસ્થિરકરવામાટેવધુપ્રતિબંધોનીજાહેરાતકરીતેદરમ્યાનજમોસ્કોએતેનાસૈન્યનેયુક્રેનમાંબધીદિશાઓમાંથીઆગળવધવાનોઆદેશઆપ્યોહતો. યુક્રેનેએકનિવેદનબહારપાડીજણાવ્યુંહતુંકેરશિયાનાઆક્રમણમાંઅત્યારસુધીતેના૧૯૮નાગરિકોમાર્યાગયાછે. અહીં૧૦મુદ્દામાંરશિયા-યુક્રેનવચ્ચેનાયુદ્ધનોતાજેતરનોઘટનાક્રમરજૂકરવામાંઆવ્યોછે.

(૧) આક્રમણનાચોથાદિવસેયુક્રેનેરશિયાવિરૂદ્ધનેધરલેન્ડનાહેગમાંઆવેલીઆંતરરાષ્ટ્રીયકોર્ટ (આઈસીજે)માંઅરજીકરીછે. યુક્રેનનાશહેરોપરઆર્ટિલરીઅનેક્રૂડમિસાઈલોવડેહુમલાવચ્ચેઆનિર્ણયલેવામાંઆવ્યોહતો.

(ર) ક્રેમલિનેકહ્યુંહતુંકેયુક્રેનનાઅધિકારીઓસાથેમંત્રણામાટેરશિયાનુંપ્રતિનિધિમંડળબેલારૂસનાહોમેલશહેરપહોંચીગયુંછે. પરંતુયુક્રેનેબેલારૂસમાંમંત્રણાનાઆમંત્રણનેફગાવતાઅન્યદેશોમાંમંત્રણાકરવાનીતૈયારીદર્શાવીહતી. યુક્રેનનારાષ્ટ્રપતિજેલેન્સ્કીએકહ્યુંહતુંકેઅમેવોર્સો, બ્રાતિસલાવા, બુડાપેસ્ટ, ઈસ્તંબુલ, અનેબાકુમાંમંત્રણામાટેતૈયારછીએ.

(૩) રાષ્ટ્રપતિજેલેન્સ્કીએરવિવારેએકનિવેદનમાંકહ્યુંહતુંકેયુક્રેનઆંતરરાષ્ટ્રીયસ્વયંસેવકોનીફોજતૈયારકરીરહ્યુંછે.  રાષ્ટ્રપતિએકીવમાંજરહેવાનીપ્રતિજ્ઞાલેતાકહ્યુંહતુંકેતેસંપૂર્ણપણેયુક્રેનનાનિયંત્રણમાંછે.

(૪) અમેરિકાનાએકવરિષ્ઠઅધિકારીએકહ્યુંહતુંકેયુક્રેનનાસૈન્યદ્વારાતીવ્રપ્રતિકારનાપગલેરશિયનદળોનીઆગેકૂચધીમીપડીછેઅનેતેહજીપણકીવનીબહારજછે.

(પ) જર્મનીઅનેતેનાપશ્ચિમીસહયોગીદેશોરશિયાનેસ્વીફટગ્લોબલપેમેન્ટસિસ્ટમમાંથીબહારકાઢવાસંમતથયાછે. જર્મનસરકારપ્રવકતાએકહ્યુંહતુંકેરશિયાનાઆક્રમણનેરોકવામાટેત્રીજીવારપ્રતિબંધોલાગુકરવામાંઆવશે.

(૬) રાષ્ટ્રપતિજેલેન્સ્કીએકહ્યુંહતુંકેપોતાનાઆક્રમણનેયોગ્યઠેરવવામાટેનરસંહારનાખ્યાલમાંછેડાછડકરવાબદલમોસ્કોનેજવાબદારઠેરવવુંજજોઈએ.

(૭) યુક્રેનનાસ્વાસ્થ્યમંત્રીવિકટરલ્યાશ્કોએશનિવારેજણાવ્યુંહતુંકેરશિયાસાથેનાયુદ્ધમાંત્રણબાળકોસહિતતેમના૧૯૮નાગરિકોમાર્યાગયાછેઅને૧૧૧પઘાયલથયાછે.

(૮) રાષ્ટ્રપતિજેલેન્સ્કીનાસલાહકારઓલેકસીઅરેસ્ટોવિએકહ્યુંહતુંકેઅત્યારસુધી૩,પ૦૦જેટલારશિયનસૈનિકોમાર્યાગયાછેઅથવાઘાયલથયાછે. અમેદુશ્મનનેકીવનીબહારજરોકીલીધાછે.

(૯) અમેરિકાનારાષ્ટ્રપતિજોબાઈડેનેયુ.એસ. સ્ટેટડિપાર્ટમેન્ટનેસુચનાઆપીહતીકેયુક્રેનને૩પ૦મિલિયનડોલરનાશસ્ત્રોપુરાપાડવામાંઆવે. જર્મનીઅનેફ્રાન્સપણયુક્રેનનેશસ્ત્રોમોકલીરહ્યાછે.

(૧૦) જયારથીરશિયાએઆક્રમણકર્યુંત્યારથી૧,૦૦,૦૦૦જેટલાશરણાર્થીઓયુક્રેનનીસરહદપારકરીપોલેન્ડમાંપ્રવેશકર્યોછે. યુ.એન.નાઅંદાજમુજબલગભગપ૦,૦૦૦જેટલાશરણાર્થીઓહંગેરીઅનેરોમાલિઆપહોંચ્યાછેતેમજઅન્યહજારોશરણાર્થીઓમોલદોવામાંપ્રવેશીરહ્યાછે.