શિયાળોજામેતેપહેલાંચોમાસાજેવોમાહોલ
- સૂકાઅનેઠંડાપવનોફૂંકાતાઠંડીમાંથયોવધારો • માવઠાનીઆગાહીથીખેડૂતોનીચિંતામાંવધારો
- અમદાવાદ, તા.૧૭
રાજ્યમાંએકતરફઠંડીએજોરબતાવવાનુંશરૂકર્યુંછે, ત્યાંબીજીતરફઆગામીત્રણદિવસમાવઠાનીઆગાહીકરવામાંઆવીછે. દેશનાઉત્તરીયભાગમાંથયેલીહિમવર્ષાનેપગલેગુજરાતનાપણઅનેકભાગમાંઠંડીનુંજોરવધવાલાગ્યુંછે. નલિયા૧ર.૦ડિગ્રીસાથેસૌથીનીચુંતાપમાનનોંધાયુંછે. બીજીતરફવાદળછાયાવાતાવરણથીખેડૂતોનીચિંતાવધીછે. વેસ્ટર્નડિસ્ટર્બન્સનીઅસરનેકારણેઆગામીચારદિવસ૪૦કિલોમિટરપ્રતિકલાકનીઝડપેપવનફૂંકાશે. તેમજરાજ્યમાં૧૮થી૨૦નવેમ્બરસુધીઉત્તરઅનેદક્ષિણગુજરાતસહિતસૌરાષ્ટ્રનાઅનેકવિસ્તારોમાંછૂટોછવાયોવરસાદથવાનીસંભાવનાઓછે. રાજ્યમાંમાવઠાનીઆગાહીનેપગલેશિયાળુપાકનેનુકસાનથઈશકેછે.
હવામાનખાતાએમાવઠાનીઆગાહીકરતાજણાવ્યુંછેકે, તા.૧૭નારોજવલસાડ, દમણ, દાદરાનગરહવેલી, અમરેલી, ભાવનગરમાંહળવાથીમધ્યમવરસાદવરસીશકેછે. બાકીનાભાગોમાંવાતાવરણસુક્કુંરહેશે. તા.૧૮નારોજડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, ભાવનગર, દીવમાંહળવાથીમધ્યમવરસાદવરસીશકેછે. તા.૧૯નારોજદમણ, દાદરાનગરહવેલી, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથઅનેદીવમાંહળવાથીમધ્યમવરસાદવરસીશકેછે. તેમજતા.૨૦નારોજડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલીમાંહળવાથીમધ્યમવરસાદવરસીશકેછે. આસમયેપવનનીઝડપ૪૦કિલોમીટરપ્રતિકલાકપહોંચીશકેછે.
રાજ્યમાંઉતરપૂર્વનાપવનફૂંકાઈરહ્યાછે. જેનાકારણેવહેલીસવારેઠંડીનોઅહેસાસથયોછે. ઠંડાપવનનેકારણેલઘુતમતાપમાનનોપારોગગડ્યોછે. હાલમાંઉત્તર-પૂર્વીયદિશાનોપવનજમીનીસ્તરથીફૂંકાઈરહ્યોછે. હવામાનખાતાએઆગાહીકરતાજણાવ્યુંછેકેઆગામીચારથીપાંચદિવસસુધીલઘુત્તમતાપમાનમાં૨થી૩ડિગ્રીનોઘટાડોથશે. જોકેહજુપણશહેરમાંમોડીરાત્રેઅનેપરોઢિયેઠંડીનોજોરદારચમકારોઅનુભવવામળેછે. પાટનગરગાંધીનગરનાલોકોપણઠંડીનીતીવ્રતાઅનુભવીરહ્યાછે.
Recent Comments