અમદાવાદ, તા.૭
રાજ્યભાંભરશિયાળેચોમાસુબેઠુંછેછેલ્લાબેદિવસથીરાજ્યમાંવરસાદીમાહોલછે. ત્યારેહજુપણઆગામી૪૮કલાકરાજ્યમાંમાવઠાનીસ્થિતિયથાવત્રહેશે. જ્યારેગઈકાલબપોરથીઆજસવારસુધીરાજ્યના૩૧તાલુકાઓમાંછૂટોછવાયોવરસાદપડ્યોહતો. સાઇક્લોનિકસર્ક્યુલેશનઅનેવેસ્ટર્નડિસ્ટર્બન્સનેપગલેરાજ્યમાંકમોસમીવરસાદજોવામળીરહ્યોછે. બેદિવસવરસાદજોવામળશેત્યારબાદફરીએકવારરાજ્યમાંકાતિલઠંડીનોદોરજામીશકેછે.
રાજ્યમાંછેલ્લાબેદિવસથીવરસાદીવાતાવરણસર્જાયુંછે. ગઈકાલથીઆજેસવારસુધીમાંરાજ્યનાઉત્તરગુજરાત, મધ્યગુજરાતતથાસૌરાષ્ટ્રના૧૩જિલ્લાઓના૩૧તાલુકાઓમાંછૂટોછવાયોવરસાદનોંધાયોછે, જેમાંવેરાવળમાંસૌથીવધુ૭મીમીજ્યારેસૂત્રાપાડાઅનેવડાલીમાં૫-૫મીમીવરસાદપડ્યોહતો. હવામાનવિભાગમુજબ, આગામી૪૮કલાકબાદરાજ્યભરમાંપવનનીદિશાબદલાતામાવઠાથીરાહતમળશે. પરંતુઆસાથેજઠંડીવધશે. જેનાપરિણામેલઘુતમતાપમાનમાં૩થી૫ડિગ્રીજેટલોઘટાડોઆવીશકેછે. નોંધનીયછેકે, બુધવારેસાંજથીજરાજ્યનાઅનેકવિસ્તારોમાંવાતાવરણમાંપલટોઆવ્યોહતો, જેનાકારણેક્યાંકવરસાદતોક્યાંકહળવુંઝાપટુંપડ્યુંહતું. અમદાવાદશહેરનાઅનેકવિસ્તારોમાંબપોરબાદવરસાદશરૂથયોહતો. ગઈકાલેસવારે૬વાગ્યાથીલઈનેબપોરેબેવાગ્યાસુધીમાંરાજ્યના૩૬તાલુકાઓમાંવરસાદવરસ્યોહતો. હવામાનવિભાગનાજણાવ્યાનુસાર, વેસ્ટર્નડિસ્ટર્બન્સપાવરફુલહોવાનેકારણેવાતાવરણમાંપલટોઆવ્યોછે. ૨૪કલાકમાંસૌરાષ્ટ્રનાગીર-સોમનાથ, દ્વારકા, જામનગરતથારાજકોટનાકેટલાકતાલુકાઓમાંમાવઠાથીખેડૂતોમાંચિંતાજોવામળીરહીછે. જ્યારેબેદિવસવરસાદનીસ્થિતિબાદપવનનીદિશાબદલાતાકમોસમીવરસાદથીછૂટકારોમળીજશે. જોકે, ત્યારબાદફરીએકવારરાજ્યભરમાંઠંડીનુંજોરવધવાનીસંભાવનાવ્યક્તકરવામાંઆવીછે. જ્યારેહાલપણવરસાદનેપગલેવહેલીસવારેઅનેમોડીરાત્રેઠંડીનોજોરદારચમકારોજોવામળીરહ્યોછે.
Recent Comments