રાજ્યનાવાતાવરણમાંફરીઆવશેપલટો

  • રાજ્યમાંધીમે-ધીમેજામીરહ્યોછેશિયાળો : ૧૦સ્થળોએપારો૧૮ડિગ્રીથીનીચો • વલસાડમાંસૌથીઓછું૧૩.પડિગ્રીતાપમાન

અમદાવાદ,તા.ર૮

રાજયમાંશિયાળોધીમેધીમેજામીરહ્યોછેઠંડીપોતાનુંજોરબતાવાનુંઘરકરીરહીછે. ત્યારેફરીએકવારરાજયનાવાતાવરણમાંપલટોઆવવાનીઆગાહીકરવામાંઆવીછે. આગામી૧અનેરડિસેમ્બરેકમોસમીવરસાદપડવાનીસંભાવનાછેત્યારેમાવઠાનીઆગાહીથીખેડૂતોનીચિંતામાંવધારોથયોછેતોબીજીતરફડિસેમ્બરનાપ્રથમસપ્તાહબાદરાજયમાંઠંડીનોચમકારોપણજોવામળશે. ગુજરાચતનાવાતાવરણમાંફરીપલટોઆવવાનીઆગાહીહવામાનવિભાગદ્વારાકરવામાંઆવીછે. રાજયમાંશિયાળામાંફરીમાવઠુંથવાનીઆગાહીકરવામાંઆવીછે. જેનેકારણેખેડૂતોનીચિંતાવધીશકેછે. હવામાનવિભાગનીઆગાહીઅનુસાર૧અનેરડિસેમ્બરનારોજકમોસમીવરસાદપડીશકેછે. એકડિસેમ્બરનારોજકમોસમીવરસાદનીશકયતાછે. ૧ડિસેમ્બરનારોજવલસાડ, નવસારી, ભાવનગર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, દિવમાંસામાન્યથીમધ્યમવરસાદથવાનુંઅનુમાનછે. બેડિસેમ્બરનારોજરાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીરસોમનાથ, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલમાંકમોસમીવરસાદનીશકયતાછે. આસિવાયરાજયનાબાકીનાભાગોમાંછુટાછવાયામાવઠાનીશકયતાનહીંવતછે. આગામીત્રણદિવસરાજયમાંકમોસમીવરસાદનીસાથેતાપમાનનોપારોનીચોગગડવાનીશકયતાછે. પવનનીદિશાબદલાતાઠંડીનોચમકારોપણઅનુભવીશકાશે. હાલરાજયમાંબેવડીઋતુનોઅનુભવથઈરહ્યોછે. વહેલીસવારઅનેમોડીરાત્રેઠંડીતેમજદિવસભરતાપમાનરહેતાલોકોગરમીનોઅનુભવપણકરીરહ્યાછે. રાજયમાંઆગામી૪૮કલાકલઘુતમતાપમાનમાંફેરફારથવાનીસંભાવનાનહીંવતછે.