(એજન્સી)                                       તા.૧

ભારતનાશાસકપક્ષભાજપમાટેવોટ્‌સએપમાત્રમેસેજમોકલવામાટેનીએપ્લિકેશનકરતાંકઇકવિશેષછેએટલેકેવોટ્‌સએપએભાજપમાટેપ્રચારકરવાનુંએકસાધનઅનેમાધ્યમછે.સમાચારવેબસાઇટધવાયરદ્વારાતાજેતરનીતપાસમાંએવુંજાહેરથયુંહતુંકેભાજપનાકાર્યકરોનિષ્ક્રિયવોટ્‌સએપએકાઉન્ટ્‌સનેહાઇજેકકરવામાટેતેનાદ્વારાસંદેશાઓનોમારોચલાવવામાટેકમ્પ્યુટરપ્રોગ્રામનોઉપયોગકરીરહ્યાંછે. કિરણગરીમેલ્લાએઆબધુંનજીકથીનિહાળ્યુંછે.રટગર્સયુનિવર્સિટીનાહાલઆસિસ્ટન્ટપ્રોફેસરએવાગરીમેલ્લાએપોતાનાતારણોનાનીતિવિષયકઅસરોઅંગેતેમજખાનગીવોટ્‌સએપગ્રુપમાંપોતાનાઅન્યસંશોધનઅંગેએકઇન્ટરવ્યૂમાંવિસ્તૃતવાતોકરીહતીઅત્રેઇન્ટરવ્યૂનામુખ્યઅંશોપ્રસ્તુતછે. જ્યારેકિરણગરીમેલાનેપૂંછવામાંઆવ્યુંકેઆફિલ્ડમાંતમેકઇરીતેપ્રવેશમેળવ્યો? ત્યારેતેમણેજણાવ્યુંહતુંકેમેમારીબેચલર્સઅનેમાસ્ટર્સડીગ્રીહૈદરાબાદનીઇન્ટરનેશનઇન્સ્ટીટ્યૂટઓફઇન્ફર્મેશનટેકનોલોજીમાંથીલીધીહતી.કમ્પ્યુટરસાયન્સમાંપીએચડીકર્યાબાદહુંએમઆઇટીકાથેપોસ્ટડોકહતોજ્યાંઅમેવોટ્‌સએપનોઅભ્યાસકર્યોહતો.૨૦૧૮નીઆવાતછેકેજ્યારેભારતમાંમોટાપાયેલિંચિંગનીઘટનાઓઘટીરહીહતી.આઅંગેનીગેરમાહિતીફેલાતીહતીઅનેલોકોમોતનેભેટતાંહતાં.આથીઅમેવોટ્‌સએપનીઇન્ફર્મેશનઇકોસિસ્ટમનોમોટાપાયેઅભ્યાસકરવામાગતાંહતાં. આઅભ્યાસનાતેમનાતારણોઅંગેપૂંછતાંતેમણજણાવ્યુંકેઆપ્રોજેક્ટમાંવોટ્‌સએપગ્રુપપરનફરતભડકાવતાભાષણોએટલેકેહેટસ્પીચનીતપાસકરવામાંઆવીહતી.મોટાભાગનાવોટ્‌સએપગ્રુપભાજપસબંધીતહતાંકારણકેભાજપઆપ્રકારનુંઇન્ફ્રાસ્ટ્રક્ટરઊભુકરવામાંઅન્યથીઆગળહતું.જોકેકોંગ્રેસસમાજવાદીપાર્ટીઅનેઅન્યપક્ષોનાપણસેંકડોગ્રુપહતાંકદનાઆધારેગ્રુપબનાવ્યાંહતાં. જેમકેબુથલેવલગ્રુપ, મતક્ષેત્રલેવલગ્રુપવગેરેવગેરે.અમેઆગ્રુપમાંહેટસ્પીચનેજોવામાટેએઆઇઅનેમશીનલર્નિંગમોડલવિકસાવ્યાંહતાં. આથીઅમેતેમાંઊંડાઉતર્યાહતાંઅનેઅમોનેજાણવામળ્યુંહતુંકેભયનોમાહોલઊભોકરવાનાસઘનપ્રયાસોથયાંહતાં.મુસ્લિમોગદ્દારછેએવુંકહેવાનાબદલેએવુંકહેવાતુંહતુંકેમુસ્લિમો૨૦૫૦માંવર્ચસ્વધરાવતુંગ્રુપબનશે.આપ્રકારનાઅંસખ્યસંદેશાઓહતાં.આમઆઅભ્યાસપરથીભારતમાંવોટ્‌સએપપરગેરમાહિતીઅનેનફરતનુંજટિલસત્યબહારઆવ્યુંહતું.તેમાંફીઅરસ્પીચસૌથીલોકપ્રિયહતુંકારણકેતેઅફવાઅનેફેસબુકનીજેમવધુંઝડપથીઅનેવધુંદૂરસુધીફેલાયછે. નફરતઅનેભયનેવ્યક્તકરવામાટેઇમોજીનોવ્યાપકઉપયોગથતોહતો. મુસ્લિમોનેચીતરવામાટેદૈત્યોનીઇમોજીનોઉપયોગથતોહતોઅનેઓરેન્જફ્લેગએહિંદુસત્તાનુંપ્રતિકહતું.તેમાંફીઅરસ્પીચતરીકેલવજદેહાદ, બંગાળઅનેહૈદરાબાદનુંઇસ્લામીકરણ, કેરળઅનેશ્રીલંકામાંહિંદુઓવિરુદ્ધઅત્યાચારોવેગેરેનીચર્ચાથતીહતી.