પોથુમાલિનાકેસનેકારણેતામિલનાડુનીઆંગણવાડીમાંઆરક્ષણલાગુથયું

૧૦વર્ષબાદભરતીમાંજ્ઞાતિનેલગતાંઅવરોધોનેકારણેઅન્યપડકારોઊભાથયાંછ

(એજન્સી)                           તા.૧૮

આએકદલિતમહિલાનીનોકરીમાટેનાજંગનીકહાણીછેકેજેતેનોઅધિકારહતો. ડીપોથુમાલિનોજન્મ૨૨,માર્ચ૧૯૭૮નારોજથયોહતો. પરંતુતેનાજન્મપરતેનાપરિવારજનોખુશનહતાં. ચારપુત્રીઓબાદતેમનામાતાપિતાનેએવીખાતરીહતીકેહવેછોકરોઆવશે. પોથુમાલિપોતાનેએકઆનંદિતબાળકગણાવેછેકેજેનેગીતસંગીતઅનેનૃત્યમાંરસહતો.

૨૨વર્ષનીઉમરેપોથુમાલિએધર્મરાજસાથેલગ્નકર્યાહતાં. પોથુમાલિશિક્ષિકાબનવામાગતીહતી. લગ્નબાદતેણેઅનેતેનાપતિએસરકારીહોદ્દાઓપરઅરજીઓકરવાનુંશરૂકર્યું. પોથુમાલિએમહિલાઅનેબાળવિકાસમંત્રાલયદ્વારાઇન્ટિગ્રેટેડચાઇલ્ડડેવલપમેન્ટસર્વિસયોજનાનાભાગરૂપેમહિલાઅનેબાળવિકાસમંત્રાલયદ્વારાસંચાલિતઆંગણવાડીઓ, ચાઇલ્ડકેરઅનેમધરકેરસેન્ટરપરનોકરીમાટેધ્યાનકેન્દ્રિતકર્યુંહતું. આંગણવાડીનીસેવામાંપોષણક્ષમભોજનપૂરૂંપાડવું, આઉપરાંતસ્વાસ્થ્યશિક્ષણ, રસીકરણ, હેલ્થચેકઅપ, ફ્રીસ્કૂલએજ્યુકેશનઅનેયુવાનોનેગર્ભનિરોધકોઅંગેમાર્ગદર્શનનોસમાવેશથાયછે. ૨૦૦૧થી૨૦૦૯વચ્ચેપોથુમાલિએછવખતઆંગણવાડીનીજોબમાટેઅરજીકરીહતીઅનેઇન્ટરવ્યૂમાંપણપસંદગીથઇહતીપરંતુછેવટેસરકારેઆયોજનાનેફગાવીદીધી. પરંતુજોબમાટેપોથુમાલિનોચાન્સલાગતોનહતો. આમપોથુમાલિનેજોબમાટેખૂબજસંઘર્ષકરવોપડ્યોહતો. તેનેમાટેકાનૂનીઅનેસરકારસાથેપણલડતલડવીપડીહતી. પરંતુતેમનેજ્ઞાતિઅનેલૈંગિકમતભેદોઅનેઅત્યાચારોનોસામનોકરવોપડ્યોહતો. આંગણવાડીમાંસવર્ણોમાંથીજેમહિલાઓનીનિમણૂંકથઇહતીતેનેપડકારતીપોથુમાલિનાવકીલવિજયેન્દ્રએપિટિશનતૈયારકરીહતી. તેમાંએવીમાગણીઅનેદલીલકરવામાંઆવીહતીકેઆપોસ્ટઅનુસૂચિતજાતિનીમહિલાઓમાટેઅનામતરાખવીજોઇએ. તામિલનાડુસરકારેએકઆદેશકર્યોહતોજેમાંઆંગણવાડીઓનેમધ્યાહ્નભોજનકેન્દ્રોનેનિમણૂંકમાંકોમ્યુનલરોસ્ટરનેફોલોકરવાજણાવ્યુંહતું. આખરેઆકેસમાંપોથુમાલિઅનેતેનાપતિધર્મરાજનો૧૯,એપ્રિલ૨૦૧૦નારોજવિજયથયોહતો. આસમાચારસાંભળીઆયુગલસ્તબ્ધથઇગયુંહતું. પોથુમાલિનેઅનુભવહતોકેનોકરીઓનીશોધમાંકેવાકેવાપડકારોનોસામનોકરવોપડેછેતેથીઆંગણવાડીમાંજોડાયાંબાદતેણેપોતાનીકહાણીરજૂકરીહતીજેએકઆશાસ્પદછે. પોથુમાલિનાકેસનેકારણેતામિલિનાડુનાઆંગણવાડીમાંઆરક્ષણલાગુથયું. ૧૦વર્ષબાદભરતીમાંજ્ઞાતિનેલગતાઅવરોધોનેકારણેઅન્યપડકારોઊભાથયાંછે.                 (સૌ.ઃસ્ક્રોલ.ઈન)