ઈદોની ઈદ ઈદે મિલાદુન્નબી (સ.અ.વ.)ની ઉજવણી કરવા માટે રાજ્યભરના મુસ્લિમ બિરાદરોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે આવતીકાલે રાજ્યભરમાં આન-બાન અને શાનથી ઈદે-મિલાદની ઉજવણી કરવામાં આવશેેે. આ ઉજવણીને લઈને શહેર અને ગ્રામ્ય દરેક વિસ્તારના મુસ્લિમો તૈયારીઓમાં લાગી ગયા છે જેના ભાગરૂપે દુકાનોમાં પણ ઈદેમિલાદની ઉજવણીને વધારે શાનદાર બનાવી શકાય તે માટેની રંગીન લાઈટ્સ, ઝંડા, જુદા જુદા બેનર, રંગબેરંગી ટોપીઓ, સાફા, રૂમાલ સહિતની વસ્તુઓ વેચાઈ રહી છે. જ્યારે લોકો પણ ઈદોની ઈદ ઈદે મિલાદની ઉજવણીને વધુ શાનદાર બનાવવા ખરીદીમાં મશગુલ દેખાઈ રહ્યા છે.
આન-બાન અને શાનથી આજે ઈદે મિલાદુન્નબી (સ.અ.વ.)ની ઉજવણી

Recent Comments