હાઇકોર્ટેતમામનેશાંતિજાળવવાઅપીલકરી, ભારતનુંબંધારણમૌલિકઅધિકારતરીકેબધાનેમર્યાદામાંરહીનેપોતાનાધર્મનુંપાલનકરવાનીસ્વતંત્રતાઆપેછે

(એજન્સી)       બેંગ્લુરૂ, તા. ૮

કર્ણાટકહાઇકોર્ટેમંગળવારેજણાવ્યુંહતુંકે, કોલેજોમાંવિદ્યાર્થીઓદ્વારાહિજાબપહેરવાનીમંજૂરીઅંગેનાકેસમાંકોર્ટબંધારણનુંપાલનકરશેઅનેજુસ્સાકેલાગણીઓથીપ્રભાવિતથશેનહીં. જસ્ટિસક્રિશ્નાદિક્ષિતેજણાવ્યુંકે, મારામાટેબંધારણજભગવતગીતાછે. મેંબંધારણનુંપાલનકરવાનાસોગંદલીધાછેઅનેહવેલાગણીઓનેબાજુમાંમુકીએ. ઉલ્લેખનીયછેકે, ભારતનુંબંધારણમૌલિકઅધિકારતરીકેકોઇપણવ્યક્તિનેપોતાનાધર્મનુંપાલનકરવાનીસ્વતંત્રતાઆપેછેઅનેતેમાંચોક્કસનિયંત્રણોહોવાજોઇએ. ભૂતકાળમાંપણકોર્ટોએચુકાદાઆપ્યાછેકે, બંધારણદ્વારાઅપાયેલીસુરક્ષિતગેરંટીહેઠળહિજાબપહેરવાનોઅધિકારછે. ઉડુપીનીસરકારીપ્રીયુનિવર્સિટીકોલેજનાઅનેકવિદ્યાર્થીઓએકોલેજમાંહિજાબપહેરવાનીમંજૂરીમાગતીઅરજીઓહાઇકોર્ટમાંકરીછે. પ્રીયુનિવર્સિટીકોલેજનાવિદ્યાર્થીઓછેલ્લાએકમહિનાથીવિરોધપ્રદર્શનકરીરહ્યાછેઅનેક્લાસરૂમમાંહિજાબનેમંજૂરીનહીંઆપવાકોલેજોએમક્કમતાદર્શાવીછે.  મંગળવારનીસુનાવણીદરમિયાનઅરજદારોતરફથીહાજરરહેલાવરિષ્ઠવકીલમોહંમદતાહીરેકહ્યુંકે, શૈક્ષણિકવર્ષનેસમાપ્તથવાનેમાત્રબેમહિનાબાકીછેઅનેવિનંતીકરીહતીકે, વિદ્યાર્થીઓનેઆસત્રમાટેહિજાબસાથેમંજૂરીઆપવામાંઆવે. કોર્ટેતાહીરનાનિવેદનનીનોંધલીધીહતીઅનેએડવોકેટજનરલનોજવાબમાગ્યોછે. જસ્ટિસદિક્ષિતેકહ્યુંકે, અમેદરરોજવિદ્યાર્થીઓમાર્ગોપરજાયતેવુંજોવામાગતાનથી. આખુશથનારાદૃશ્યોનથી. આબધુંઆંતરરાષ્ટ્રીયસમુદાયજોઇરહ્યુંછે. એડવોકેટજનરલેકહ્યુંકે, રાજ્યસરકારેયુનિફોર્મઅંગેનિર્ણયલેવામાટેકોલેજજેવલપમેન્ટકમિટીઓનેસ્વતંત્રતાઆપીછે. તેમણેકહ્યુંકે, જોવિદ્યાર્થીઓકોઇછૂટછાટમેળવવામાગેતોતેઓકમિટીપાસેજઇશકેછે. જોકે, સિનિયરએડવોકેટદેવદત્તકામતેકહ્યુંકે, રાજ્યસરકારનુંવલણનિર્દોષનથીકારણકેતેણેઆઅંગેએકઆદેશપણપસારકર્યોછે. આકેસઅંગેકોર્ટનીસુનાવણીચાલુછે. આદરમિયાનકોર્ટેકોઇચુકાદોઆપ્યોનથીપરંતુઆબાબતનીસુનાવણીપેન્ડીંગરાખીછેસાથેજવિદ્યાર્થીસમુદાયઅનેલોકોનેમોટાપાયેશાંતિતથાસૌહાર્દજાળવીરાખે. આકોર્ટનેબુદ્ધિમત્તામાંસંપૂર્ણવિશ્વાસછેઅનેમોટાપાયેલોકોનાસદાચારપરવિશ્વાસછે.  કોર્ટેકહ્યુંકે, તેનેઆશાછેકે, લોકોઆરીતેવર્તશે.