(એજન્સી)                             તા.૧૩

આટલાવર્ષોસુધીજેમનોગેરલાભઉઠાવાયોછે, જેમનાપરહુમલાથયાછેઅનેજેમનીઅવગણનાકરવામાંઆવીછેએવાભારતનાખેડૂતોનોસરકારસામેનાયુદ્ધમાંવિજયથયોછે. પંજાબ, હરિયાણાઅનેઉ.પ્ર.નાખેડૂતોદિલ્હીનીસરહદોપરછેલ્લાએકવર્ષકરતાંવધુસમયથીઆંદોલનચલાવીરહ્યાંહતાંઅનેતેમનાઆઅથાગપ્રયાસોબાદસરકારનેઆખરેઆત્રણકૃષિકાયદાઓપાછાખેંચવાનીફરજપડીહતીઅનેહવેજ્યારેતેઓઘરવાપસીકરીરહ્યાંછેત્યારેતેમનેએવીલેખિતખાતરીમળીહતીકેલઘુત્તમસમર્થનમૂલ્યઅનેઆંદોલનકારીખેડૂતવિરુદ્ધનાતમામકેસોપાછાખેંચીલેવાનીમાગણીપણધ્યાનમાંલેવામાંઆવશે. જોકેઆવચનોમાંહજુકોઇનેવિશ્વાસનથી. આંદોલનસ્થગિતકરાયુંછેપરંતુતેનોઅંતઆવ્યોનથી. કિસાનસંઘોજેવચનોઆપવામાંઆવ્યાંછેતેનીપ્રગતિનીસમીક્ષાકરવાજાન્યુ.નીમધ્યમાંફરીથીમળશે. આખરેઆએકવર્ષમાંતેમનેશુંશીખવામળ્યુંછે ? ખેડૂતોનેસત્તાધિશોદ્વારાસતતઉશ્કેરવામાંઆવ્યાંહતાં, લાઠીચાર્જકરાયોહતો, અશ્રુવાયુછોડાયાંહતાં, પાણીનોમારોચલાવાયોહતોપરંતુકિસાનોઝૂક્યાંનહતાં. કિસાનોનેસરહદોઓળંગવાદેવામાંઆવતીનહતી. આઉપરાંતભાજપેજૂઠાણાચલાવ્યાંહતાં, સોશિયલમીડિયાનાયોદ્ધાઓદ્વારાબ્રેઇનવોશિંગકરવામાંઆવતુંહતું, તેમનેખાલિસ્તાનીઓગણવામાંઆવતાંહતાં. તેમછતાંખેડૂતોલાંબીલડતલડવામાટેતૈયારહતાં. તેમનીપાસેજોગવાઇઅનેજીવનઆવશ્યકચીજવસ્તુઓનોપર્યાપ્તમાત્રામાંપુરવઠોઉપલબ્ધહતો. તેઓસંગઠિતહતાં. તેમનુંસંગઠનઅનેસફળતાથીમોદીસરકારઅનેતેમનાસમર્થકોવધુરોષેભરાયાંહતાં. જોકેજ્યારેઆંતરરાષ્ટ્રીયસમુદાયેતેનીનોંધલીધીત્યારેતેમાંસૌથીમોટોવળાંકઆવ્યોહતો. પોપસ્ટારનાએકટ્‌વીટેમોદીસરકારનેદોડતીકરીદીધીહતી. આખરેમોદીસરકારનેઝૂકવુંપડ્યુંહતું. પરંતુએકવાતભુલવીજોઇએનહીંકેઆપણેઆપણાખેડૂતોનુંઋણક્યારેયચૂકવીશકીશુંનહીં. નરેન્દ્રમોદીસરકારેસંસદીયબેઠકોનીસંખ્યાનીતાકાતદર્શાવીહતીતોભારતનાખેડૂતોએતેનીસામેઘમંડીપ્રશાસનનેલોકશાહીનીતાકાતનોપરચોઆપ્યોહતો.