દેશભરના ખેડૂતો સરકારવિરૂદ્ધ આંદોલન પર છે જયારે ૨૬થી વધુ ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેને લઈને આમોદ શહેરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા આમોદ તિલક મેદાન ખાતે સોશ્યલડિસ્ટન અને માસની સાથે એકત્રીત થઈને શહિદ થયેલા ખેડૂતોને કેન્ડલ સળગાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.