એજન્સી)                             તા.ર૧

એકપેલેસ્ટીનીમાનવાધિકારસંગઠનેશનિવારેજણાવ્યુંહતુંકે, ઇઝરાયેલીદળોએઆવર્ષનીશરૂઆતથીઅત્યારસુધી૧૧૪૯પેલેસ્ટીનીબાળકોનીઅટકાયતકરીછે. પેલેસ્ટીનીપ્રિઝનર્સસોસાયટીનામનાઆએનજીઓએવિશ્વબાળદિવસનિમિત્તેઆમાહિતીઆપીહતી. આએનજીઓએકહ્યુંહતુંકે, આમાંથીમોટાભાગનાબાળકોનેમુક્તકરીદેવામાંઆવ્યાછે. પરંતુતેમાંથી૧૬૦જેટલાબાળકોહજીપણઓફેર, દામૌનઅનેમેગિદદોનીજેલોમાંકેદછે. અટકાયતમાંલેવામાંઆવેલાઓછામાંઓછાબેતૃતિયાંશજેટલાબાળકોશારીરિકઅત્યાચારનાભોગબન્યાહતા. જ્યારેબધાબાળકોપરમાનસિકઅત્યાચારગુજારવામાંઆવ્યોહતો. આએનજીઓએઆપણજણાવ્યુંહતુંકે, વર્ષર૦૦૦થીઅત્યારસુધીઇઝરાયેલે૧૦થી૧૮વર્ષનીઉંમરવચ્ચેના૧૯,૦૦૦જેટલાપેલેસ્ટીનીબાળકોનીઅટકાયતકરીછે.