ઓગસ્ટમાંઅફઘાનિસ્તાનમાંતાલિબાનોનાકબજાનેપગલેતાલિબાન

છોડવામાટેશરબતગુલ્લાએમદદમાગ્યાબાદસરકારેદરમિયાનગીરીકરી

(એજન્સી)                                       તા.૨૮

પોતાનીલીલીઆંખોથીસમગ્રદુનિયાનેદિવાનાબનાવનારીઅફઘાનયુવતીનેતાલિબાનનીક્રૂરતાથીમોટીરાહતમળીગઇછે. વર્ષ૧૯૮૫માંનેશનલજિયોગ્રાફિકનાકવરપેજપરજેનીતસવીરછપાઇહતીતેશરબતગુલ્લાનેઇટાલીએસુરક્ષિતઆશ્રયઆપ્યોછે. શરબતગુલ્લાતાલિબાનીઆતંકીઓથીબચીનેગુપચૂપરીતેઅફઘાનિસ્તાનનીબહારનીકળીગઇહતી. પાકિસ્તાનીએકશરણાર્થીશિબિરમાંરહેતીશરબતગુલ્લાજ્યારેમાત્ર૧૨વર્ષનીહતીત્યારેતેઅફઘાનયુદ્ધનોચહેરોબનીગઇહતીઅનેત્યારેતેનીલીલીઆંખોવાળીતસવીરોમેગેઝિનમાંછપાઇગઇહતી. ઇટાલીનાવડાપ્રધાનમારીયોદ્રાઘીનાકાર્યાલયેશરબતગુલ્લાનેઆશ્રયઆપ્યોહોવાનીજાહેરાતકરીહતી. શરબતજ્યારે૧૨વર્ષનીહતીત્યારેઅમેરિકનફોટોગ્રાફરસ્ટીવમેકકરીએપાકિસ્તાનઅફઘાનસરહદેશરણાર્થીશિબિરમાંરહેતીશરબતનીએયાદગારતસવીરખેંચીહતી. તેનીચમકતીલીલીઆંખોવાળીતસવીરનેશનલજિયોગ્રાફિકમાંપ્રસિદ્ધથઇહતી. એવખતેઅમેરિકનઇન્ટેલિજન્સએજન્સીએતેનીઓળખકરીહતી. વર્ષ૨૦૧૪માંશરબતફરીવારપ્રકાશમાંઆવીહતીત્યારેઅધિકારીઓએતેનાપરએવોઆક્ષેપકર્યોહતોકેતેનકલીપાકિસ્તાનીઓળખહાંસલકરવાઇચ્છેછે. ત્યારબાદશરબતગાયબથઇગઇહતી. શરબતેઅભ્યાસકર્યોનથીઅનેતેનીઉમરહવે૪૦વર્ષનીઆસપાસછે. તેપાકિસ્તાનનીજેલમાં૧૫દિવસગાળીચૂકીછે. તેનાપરરૂ.૧,૧૦,૦૦૦નોદંડપણકરવામાંઆવ્યોહતો. દુનિયાભરમાંશરબતગુલઅફઘાનગર્લનામેપ્રસિદ્ધથઇહતી. ૨૦૧૬માતત્કાલીનઅફઘાનપ્રમુખઅશરફગનીએઆશરબતનેપરતઆવકારીહતીઅનેતેનેરહેવામાટેએકએપાર્ટમેન્ટઆપવાનુંવચનપણઆપ્યુંહતુંકેજેથીતેપોતાનાવતનમાંગરિમામયજીવનજીવીશકે. સત્તાહસ્તગતકર્યાબાદતાલિબાનીનેતાઓએએવુંજણાવ્યુંહતુંકેતેઓશરિયતકેઇસ્લામિકકાયદાઅનુસારતેઓમહિલાઓનાઅધિકારનોઆદરકરશેપરંતુ૧૯૯૬થી૨૦૦૧વચ્ચેતાલિબાનોનાશાસનદરમિયાનમહિલાઓકામકરીશકતીનહતીકેશાળામાંપણછોકરીઓનાશિક્ષણપરપ્રતિબંધમૂક્યોહતો. મહિલાઓએપોતાનોચહેરોઢાંકીનેરાખવોપડતોહતોઅનેતેઓહંમેશાઘરનીબહારકોઇપુરૂષસાથેજબહારનીકળીશકતીહતી.