(એજન્સી) નવીદિલ્હી, તા. ૧

નાણામંત્રીનિર્મલાસીતારમણેમંગળવારેકેન્દ્રીયબજેટ૨૦૨૨-૨૩રજૂકર્યુંહતું. સંસદમાંતેમણે૯૦મિનિટસુધીભાષણઆપ્યુંહતું. ૪૦૦નવીવંદેભારતટ્રેનોશરુકરવાઉપરાંત, ૨૫,૦૦૦કિમીનાહાઈવેબનાવવાનીતેમજરિઝર્વબેંકદ્વારાક્રિપ્ટોકરન્સીલોન્ચકરવાનીજાહેરાતકરાઈછે. એજ્યુકેશનક્ષેત્રેપણહવેસરકારડિજિટલબનવામાગેછે, જેનાભાગરુપેડિજિટલયુનિ. તેમજસ્કૂલનાશિક્ષણમાટેવનક્લાસ-વનચેનલશરુથશે. સરકારેગામડાંઅનેખેડૂતોમાટેપણમહત્વનીજાહેરાતકરીછે. શહેરોનેવધુસારાબનાવવાપ્રયાસોશરુકર્યાછે, અનેએરઈન્ડિયાનાવેચાણબાદએલઆઈસીનોઆઈપીઓલાવવાનીપણઆખરીતૈયારીકરીલીધીછે. જોકે, બીજીતરફબજેટમાંપગારદારવર્ગનેરાહતથાયતેવીએકેયજાહેરાતનથીકરાઈ. બહુચર્ચિતક્રિપ્ટોકરન્સીમાંતોસરકારેએવુંસ્ટેન્ડલીધુંછેકે ’ખોટટ્રેડરનીઅનેનફામાંસરકારનો૩૦ટકાભાગ’જેવીસ્થિતિનુંનિર્માણથયુંછે. હોમલોનકેપછી૮૦જીહેઠળપગાદારવર્ગનેમળતીરાહતોમાંપણકોઈવધારોનથીકરાયો. નાણાંમંત્રીએઆજેપોતાનીસમગ્રબજેટસ્પીચમાંઈનકમટેક્સશબ્દનોઉલ્લેખસુદ્ધાનથીકર્યો. જેનાકારણેપગારદારવર્ગનેનિરાશાસાંપડીછે.

સરકારીકર્મચારીઓમાટેનેશનલપેન્શનસ્કીમમાંછૂટનોવ્યાપ૧૦ટકાથીવધારીને૧૪ટકાકરવામાંઆવ્યોછે. રિટર્નભરવામાંકોઈભૂલથાયતોતેનેસુધારવામાટેપણબેવર્ષનોસમયઆપવાનીબજેટમાંજાહેરાતકરવામાંઆવીછે. કસ્ટમડ્યૂટીનાદરોમાંકરવામાંઆવેલાફેરફારનેકારણેલેધરનીઆઈટમ્સ, કપડાં, મોબાઈલચાર્જરસસ્તાથશે. આઉપરાંત, ખેતીનોસામાનઅનેપોલિશ્ડડાયમંડતેમજજેમ્સપણસસ્તાંથશે. અત્યારસુધીભારતમાંક્રિપ્ટોકરન્સીનાટ્રેડિંગમાંથતીકમાણીપરઅધરઈનકમસોર્સગણીનેટેક્સવસૂલાતોહતો. જોકે, હવેતેમાંથતાંનફાપર૩૦ટકાજેટલોતગડોટેક્સભરવોપડશે. એટલુંજનહીં, ક્રિપ્ટોનાટ્રેડિંગમાંકોઈલોસથાયતોતેપણનફામાંથીબાકાતનહીંમળે. મતલબકેલોસટ્રેડરનોપોતાનોરહેશે, અનેનફામાંથીસરકાર૩૦ટકાટેક્સલઈજશે. આસિવાયરિઝર્વબેંકઆગામીવર્ષેડિજિટલકરન્સીશરુકરશેતેવુંપણઆજેનિર્મલાસીતારમણેજણાવ્યુંહતું. કોર્પોરેટટેક્સને૧૮ટકાથીઘટાડીને૧૫ટકાકરવામાંઆવ્યોછે. તેનાપરલાગતોસરચાર્જપણ૧૨ટકાથીઘટાડીને૭ટકાકરીદેવાયોછે. કંપનીઓમાટેસ્વેચ્છાએકારોબારમાંથીબહારથવામાટેનીસમયસીમાબેવર્ષથીઘટાડીનેછમહિનાકરીદેવામાંઆવશે. ડિફેન્સક્ષેત્રેદેશનેઆત્મનિર્ભરબનાવવામાટેબજેટમાંખાસભારમૂકાયોછે. તેનામાટેખાનગીઉદ્યોગો, સ્ટાર્ટ-અપનોસહયોગલેવાશે. પ્રાઈવેટસેક્ટરનેમિલિટરીપ્લેટફોર્મ્સનીડિઝાઈનતૈયારકરવાતેમજવિવિધપ્રોડક્ટ્‌સવિકસાવવાપ્રોત્સાહનઆપવામાંઆવશે. ટેસ્ટિંગઅનેસર્ટિફિકેટનાકામકાજમાટેસ્વતંત્રબોડીનીરચનાકરવામાંઆવશે. દેશના૭૫જિલ્લામાં૭૫ડિજિટલબેન્કનીસ્થાપનાકરવામાંઆવશે. તેજરીતેઆગામીનાણાકીયવર્ષથીચિપઆધારિતઈ-પાસપોર્ટપણઈશ્યૂકરવામાંઆવશે. બજેટરજૂકરતાંસીતારમણેકહ્યુંહતુંકેરેલવેનાનાખેડૂતો, એમએસએમઇમાટેનવીસેવાશરુકરશે. આઉપરાંત, હાલદિલ્હી-વારાણસીવચ્ચેદોડીરહેલીસેમીહાઈસ્પીડટ્રેનવંદેભારતજેવીનવી૪૦૦ટ્રેનઆગામીત્રણવર્ષમાંશરુકરવામાંઆવશે.