અત્યારસુધી૩કરોડલોકોએૈંનભર્યું
(એજન્સી) નવીદિલ્હી, તા.૭
આકારણીવર્ષ૨૦૨૧-૨૨માટેઇન્કમટેક્સરિટર્નએટલેકેઆઈટીઆરદાખલકરવાનીઅંતિમતારીખ૩૧ડિસેમ્બરછે. નાણામંત્રાલયેરવિવારેમાહિતીઆપીછેકેનાણાકીયવર્ષ૨૦૨૦-૨૧માટેઅત્યારસુધીત્રણકરોડથીવધારેલોકોએૈંનદાખલકર્યુંછે. આસાથેજમંત્રાલયેઅત્યારસુધીઇન્કમટેક્સરિટર્નફાઇલનકરનારાકરદાતાઓનેઝડપથીરિટર્નફાઇલકરવાનીઅપીલકરીછે. એકઅધિકારિકનિવેદનમાંકહેવામાંઆવ્યુંછેકે, દરરોજઇન્કમટેક્સરિટર્નફાઇલકરનારાકરદાતાઓનીસંખ્યાચારલાખનેપારથઈગઈછે. ૩૧મીડિસેમ્બરતારીખનજીકઆવતાનીસાથેસંખ્યામાંવધારેથઈરહ્યોછે. સરકારતરફથીઆપવામાંઆવેલાજાણકારીપ્રમાણેનિર્ધારિતતારીખપછીઇન્કમટેક્સફાઇલકરવાપર૫૦૦૦રૂપિયાનોદંડથઈશકેછે. ઇન્કમટેક્સનીકલમ૨૩૪એફમાંતેનોઉલ્લેખકરવામાંઆવ્યોછે. જોકે, કરદાતાનીઆવકપાંચલાખરૂપિયાનીઅંદરહોયતોઆમાટે૧,૦૦૦રૂપિયાદંડપેટેચૂકવવાપડશે. પાંચલાખથીવધારેરકમપરદંડનીરકમપણવધીજાયછે. ઈન્કમટેક્સરિટર્નફાઇલકરવામાટેતમેતમારેસીએનીમદદલઈશકોછો. તમેઇન્કમટેક્સનીવેબસાઇટૈહર્ષ્ઠદ્બીંટ્ઠટ.ર્ખ્તદૃ.ૈહપરપણઈન્કમટેક્સરિટર્નદાખલકરીશકોછો. ગ્રાહકનેલોનઆપવામાટેબેન્કત્રણવર્ષનુંૈંનમાંગેછે. જોતમેકારઅનેઘરખરીદવાનીઅથવાપર્સનલલોનલેવાનુંવિચારીરહ્યાછો, તોઈન્કમટેક્સરિટર્નનાડોક્યુમેન્ટ્સતમનેલોનલેવામાટેખૂબજઉપયોગીથઈશકેછે. કોઈપણવ્યક્તિનાવિઝાઅપ્રુવકરવામાટેમોટાભાગનાદેશઈન્કમટેક્સરિટર્નનાડોક્યુમેન્ટ્સનીમાંગકરેછે. જોકોઈવ્યક્તિટેક્સચૂકવીનેદેશનેઆગળલઈજવામાંમદદકરેછે, તોતેનેવિઝામેળવવામાંસરળતારહેછે. ઈન્કમટેક્સરિટર્નનાડોક્યુમેન્ટ્સથીવિઝાપ્રોસેસિંગઅધિકારીઓનેવિઝામેળવનારનીનાણાંકીયપરિસ્થિતિઅનેઆવકનીજાણકારીમળેછે. નિયોક્તાકર્મચારીઓનેફોર્મ૧૬આપેછે. ઈન્કમટેક્સરિટર્નનાડોક્યુમેન્ટ્સકોઈપણવ્યક્તિનાઆવકનોપુરાવોછે. સ્વરોજગારવ્યક્તિઓમાટેઈન્કમટેક્સરિટર્નડોક્યુમેન્ટઆવકનાપુરાવાતરીકેકામકરેછે. નાણાંકીયવર્ષદરમિયાનવ્યક્તિનીઆવકઅનેખર્ચનીમાહિતીઆપવામાંઆવેછે. જોવ્યક્તિઈન્કમટેક્સરિટર્નફાઈલકરેછે, તોસેવિંગઈન્સ્ટ્રૂમેન્ટ્સમાંથીથતીઆવકપરટેક્સબચાવીશકાયછેઅનેડિવિડન્ડનીઆવકપરટેક્સબચાવીશકાયછે. ઈન્કમટેક્સરિટર્નનામાધ્યમથીટેક્સઆઉટગોનોદાવોકરીશકાયછે, કારણકેઉપકારનોટેક્સમાટેદેણદારછે. જોવિભિન્નસ્ત્રોતથીપ્રાપ્તથયેલઆવકરૂ. ૨,૫૦,૦૦૦થીઅધિકછે, તોતેમાંથીકપાતથયેલરકમપરતમેળવીશકાયછેઅનેવ્યક્તિટેક્સરિફંડમેળવીશકેછે. જોકે, તમેતેમાંએવીરીતેરોકાણકરેલુંહોવુંજોઈએકેતમારીચોખ્ખીવાર્ષિકઆવકરૂ. ૨,૫૦,૦૦૦થીઓછીહોય. કરદાતાએનુકસાનનોદાવોકરવામાટેનિયતતારીખપહેલાટેક્સરિટર્નફાઈલકરવાનુંરહેછે. આનુકસાનકેપિટલગેન, બિઝનેસઅથવાપ્રોફેશનરૂપેહોઈશકેછે. ઈન્કમટેક્સઅસેસમેન્ટઓર્ડરનોએડ્રેસપ્રૂફતરીકેઉપયોગકરીશકાયછે. તેનોઆધારકાર્ડમાટેપણઉપયોગકરીશકાયછે. તમામજરૂરીડોક્યુમેન્ટસનીતપાસકરવી.
Recent Comments