(એજન્સી) તા.૧૬
ઈઝરાયેલી સેનાએ બુધવારે પેલેસ્ટીની એનજીઓ મુજબ સપ્ટેમ્બરમાં ૩ર સગીરો અને બે મહિલાઓ સહિત ૩૪૧ પેલેસ્ટીનીઓને કસ્ટડીમાં લીધા છે. જેરૂસલેમમાં ૧૧૭ પેલેસ્ટીનીઓને કસ્ટડીમાં લેવાની સાથે સૌથી મોટી ધરપકડો થઈ, પેલેસ્ટીની કેદીઓની સોસાયટી પ્રિજનર સપોર્ટ એન્ડ હ્યુમન રાઈટસ એસોસિએશન, ડિટેળનીસ અને પૂર્વ કેદીઓના મામલાઓના પંચ અને ઈસ્ટ જેરૂસલેમમાં વાડી હિલવેહ સેન્ટરે જણાવ્યું. એનજીઓએ જણાવ્યું કે હેબ્રોનમાં ૮૦ પેલેસ્ટીનીઓની ધરપકડ કરવામાં આવી. રપની રામલ્લાહ, અને ૧પની ગાઝાપટ્ટીમાંથી ઈઝરાયેલની જેલોમાં ૪૪૦૦ પેલેસ્ટીની કેદી છે જેમાં ૩૯ મહિલાઓ અને ૧પપ બાળકો છે.
ઈઝરાયેલે સપ્ટેમ્બરમાં ૩ર સગીરો સહિત ૩૪૧ પેલેસ્ટીનીઓને કસ્ટડીમાં લીધા :NGO

Recent Comments