આભૂકંપનાઆંચકાદુબઈસુધીઅનુભવાયાહતા, જ્યાંટી-૨૦વર્લ્ડકપનીફાઈનલરમાઈહતી

દક્ષિણઈરાનમાંપોર્ટઓફબંદરઅબ્બાસનજીકબેમોટાભૂકંપનાઆંચકાઅનુભવાયાહતા. તેનાકારણેભયભીતલોકોઘરોથીબહારમાર્ગોપરદોડીઆવ્યાહતા. આભૂકંપમાંએકવ્યક્તિનુંમોતનિપજ્યુંહોવાનાપણઅહેવાલછે. બેભૂકંપનીતીવ્રતાઅનુક્રમે૬.૩અને૬.૪મપાઇહતી. તેનાકારણેહોર્મુઝગનહચમચીગયુંહતું. જોકે, આભૂકંપનાઆંચકાદુબઈસુધીઅનુભવાયાહતા. જ્યાંહાલમાંટી-૨૦વર્લ્ડકપનીફાઈનલરમાઈહતી. ઈરાનનાએકસ્થાનિકમીડિયાનાઅહેવાલઅનુસારસ્થાનિકોએજણાવ્યુંકે, વીજળીથાંભલોપડતાંએકવ્યક્તિનુંમોતનિપજ્યુંહતું. છેલ્લાકેટલાકવર્ષોમાંઈરાનમાંમેજરજિયોલોજિકલફોલ્ટલાઈનજોવામળીછેઅનેતેનાકારણેત્યાંઅનેકભૂકંપનાઆંચકાઅનુભવાયાછે. યુરોપિયનમિડિટેરનિયનસિસ્મોલોજિકલસેન્ટરેજણાવ્યુંકે, ભૂકંપનોકેન્દ્રજમીનથીઆશરે૧૦કિ.મી. ઊંડેહતું. જ્યારેટી-૨૦વર્લ્ડકપનીફાઈનલયુએઈનાદુબઈમાંરમાઈહતીઅનેત્યાંપણઆભૂકંપનાઆંચકાઅનુભવાયાહતા. ભયભીતલોકોત્યાંપણરસ્તાઓપરદોડીઆવ્યાહતા. ખલીજટાઈમ્સઅનુસારદુબઈનાજુદાજુદાભાગોમાંબેથીત્રણમિનિટસુધીઆફ્ટરશૉકઅનુભવાયાહતા. શારજાહમાંપણઆરીતેજહળવાઆંચકાઅનુભવાયાહતા.