નવીદિલ્હીનીજે.સી. પબ્લિકેશનનીશૈતાનીહરકતથીમુસ્લિમોમાંરોષની લાગણી

અંજાર, તા.૯

ભારતમાંરહેતાલઘુમતીઓનેકોઈનાકોઈબહાનેહેરાનપરેશાનકરવામાંઆવીરહ્યાછે. ખાસકરીનેલઘુમતીમાંઆવતામુસ્લિમોનેખાસટાર્ગેટકરવામાંઆવીરહ્યાછે. જેમાંચોરીનોઆરોપમૂકીએજ્યુકેટેડયુવાનોનામોબલિંચિંગ, ઈસ્લામધર્મતથાઈસ્લામધર્મનામહાનપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબતથાસહાબાનીવિરૂદ્ધઅપમાનજનકતથાઅભદ્રવાણીવિલાસકરવો, પહેરવેશનેલઈ, દાઢીનેલઈ, નોકરીમાંભેદભાવ, મુસ્લિમોવિરૂદ્ધઅપપ્રચાર, નમાઝપઢવામાંઅંતરાયોઊભાકરવા, ધર્મનાનામેમુસ્લિમવિસ્તારોમાંરેલીકાઢીઉશ્કેરણીજનકસૂત્રોચ્ચારકરીકોમીતંગદિલીફેલાવવાનોપ્રયાસકરવો, વાહનઅથડાવવાનાબહાનેમુસ્લિમયુવાનોનેમારમારવાતથાહિન્દુ-મુસ્લિમયુવક-યુવતીવચ્ચેનાપ્રેમપ્રકરણનેલવજેહાદમાંખપાવીઉશ્કેરણીઓકરવી, નાગરિકતાપરપ્રશ્નઉઠાવવાજેવાઅનેકમુદ્દાઓનેખોટીરીતેચગાવીમુસ્લિમોનેહેરાન-પરેશાનકરવામાંઆવીરહ્યાછે. ‘ત્યારેઈસ્લામધર્મનેપુનઃટાર્ગેટકરવામાંઆવ્યોછે. કેટલાકભાગલાવાદીતત્ત્વોઈસ્લામવિરોધીઓછેલ્લાકેટલાયસમયથીપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબનાકાર્ટૂનઅખબારોમાં, પુસ્તકોમાંપ્રસિદ્ધકરીમુસ્લિમોનીધાર્મિકલાગણીદુભાવીરહ્યાછે. જેમાંવધુએકશૈતાનીતથાઉશ્કેરણીકરતીઘટનાસામેઆવીછે. જેમાંમુસ્લિમોનીધાર્મિકલાગણીનેઅવગણીતાજેતરમાંનવીદિલ્હીનીજે.સી. પબ્લિકેશનદ્વારાૈંઝ્રજીઝ્રબોર્ડનાધો.૭નાઈતિહાસનાપાઠ્યપુસ્તકમાંઈસ્લામધર્મનાઆખરીપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબતથાહઝરતજીબ્રઈલ (અ.સ.)નાકાર્ટૂનબનાવીપ્રસિદ્ધકર્યાછે. પયગમ્બરેઈસ્લામનીકાલ્પનિકછબીકેકાર્ટૂનબનાવવુંતેપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબનાઅપમાનનીશ્રેણીમાંઆવેછે. આકૃત્યથીભારતતથાવિશ્વભરનામુસ્લિમોનીધાર્મિકલાગણીદુભાઈછેતથામુસ્લિમોમાંપ્રચંડરોષનીલાગણીફેલાઈજવાપામીછે. આશૈતાનીકૃત્યનેઅંજારનાઈત્તિહાદુલ્લમુસ્લેમિન-એ-હિન્દએસખ્તશબ્દોમાંવખોડીનાખીઆવુંકૃત્યકરનારનવીદિલ્હીનીજે.સી. પબ્લિકેશનતથાકૃત્યમાંસામેલજવાબદારોસામેઆવાગુનાહિતકૃત્યબદલકેસચલાવીસખ્તકાર્યવાહીકરવામાંગકરીછે.

ઈત્તિહાદુલ્લમુસ્લેમિન-એ-હિન્દટ્રસ્ટનાપ્રમુખહાજીમોહમ્મદઆગરિયાએદેશનાપ્રધાનમંત્રીનેઅનુરોધકર્યોછેકેભારતમાંવિવિધધર્મોનાલોકોભાઈચારાથીરહેછે. જેપોત-પોતાનીઆસ્થામુજબપોતાનાધર્મનુંપાલનકરીઅમન, શાંતિઅનેભાઈચાારાસાથેપોતાનાધર્મનુંઅનુસરણકરેછે. કોઈપણધર્મકેવ્યક્તિએઅન્યનાધર્મનીલાગણીદુભાયતેવાકૃત્યોનકરવાજોઈએ. અન્યધર્મવિશેઅપશબ્દો, બેઅદબી, ગુસ્તાખીથાયતેવુવાણીવિલાસકરવું, ચલચિત્રોબનાવવાકેકાર્ટૂનબનાવીઅનેપ્રકાશિતકરવાએવાણીવિચારનીસ્વતંત્રતાનથી. આવાલોકોસામેઆપણાદેશમાંએવોકાનૂનબનાવવામાંઆવેકેકોઈપણધર્મકેધર્મગુરૂઓવિશેલાંછનરૂપવાણીકેવર્તનકરનારશખ્સસામેકડકથીકડકકાર્યવાહીથઈશકે.

સંસ્થાદ્વારાપ્રધાનમંત્રીનેઅપીલકરાઈહતીકેદુનિયાભરનામુસ્લિમોઆખરીપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબપરપોતાનીજાનપણકુરબાનકરીશકેછે.

ઈસ્લામનામાનનારાઓમાટેપોતાનામાં-બાપ, પોતાનાસંતાનોથીપણઆખરીપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબવિશેષદરજ્જોધરાવેછેઅનેમુસ્લિમોપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબથીપોતાનામાં-બાપતેમજસંતાનોથીપણવધારેપ્રેમકરેછે. તેથીભારતસરકારતાત્કાલિકવિવાદિતપુસ્તકપરપ્રતિબંધમૂકેઅનેપ્રકાશિતથયેલાતમામપુસ્તકોજપ્તકરે. પુસ્તકનાલેખકઅનેપ્રકાશકવિરૂદ્ધસખ્તથીસખ્તકાર્યવાહીકરવાસંસ્થાનાપ્રમુખહાજીમોહમ્મદઆગરિયાતેમજગુજરાતપ્રદેશનાપ્રમુખઈનામુલહક્કઈરાકી, ઈત્તિહાદુલ્લમુસ્લેમિન-એ-કચ્છનાપ્રમુખસૈયદહૈદરશાપીર, યુવાસમિતિનાપ્રમુખહાજીસુલતાનમાંજોઠી, કચ્છઆરોગ્યસમિતિનાપ્રમુખસૈયદહબીબશાઉપરાંતસંસ્થાનાટ્રસ્ટીઓ, શુભેચ્છકોહાજીનુરમામદરાયમા, યુસુફભાઈસંઘાર, મૌલાનાઅબુદુજાના, ડૉ.ફહીમલાલા, સૈયદઅનવરશા, સૈયદતાલિબહુશેન, મોહમ્મદઅલીકાદરી, મુનીરખત્રી, સૈયદજલાલશા, ડૉ.નઈમપોથીગરા, સાબીરભાઈકુરેશી, ડૉ.સદ્દામહુસેનટીંબલિયા, મૌલાનાશરીફસાહેબ, મૌલાનાલતીફસાહેબઓઢેજાસહિતનાઓએઅનુરોધકર્યોહતો. તેમઈત્તિહાદુલ્લમુસ્લેમિન-એ-કચ્છનાપ્રવકતાજલાલશાસૈયદનીયાદીમાંજણાવાયુંહતું.