(એજન્સી)                           શ્રીનગર, તા.૭

દિલ્હીસ્થિતપ્રકાશનજયસીપબ્લિકેશનેધો.૭નાઈતિહાસઅનેનાગરિકશાસ્ત્રનાપાઠ્યપુસ્તકમાં પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.) સાહેબ વિશે વાંધાજનકસામગ્રીપ્રકાશિતકરતાંજમ્મુ-કાશ્મીરમાંજનાક્રોશફાટીનીકળ્યોછે. આબાબતનીગંભીરતાનેધ્યાનમાંલઈજમ્મુ-કાશ્મીરબોર્ડઓફસ્કૂલએજ્યુક્શનેઆપાઠ્યપુસ્તકપરપ્રતિબંધમૂકીદીધોછેઅનેજમ્મુ-કાશ્મીરતેમજલદ્દાખનીશાળાઓનેતાત્કાલિકધોરણેઆપુતસ્કપાછુંખેંચવાનોનિર્દેશઆપવામાંઆવ્યોછે. આસાથેજપાઠ્યપુસ્તકનાપ્રકાશકઅનેવિતરકવિરૂદ્ધકેસપણદાખલકરવામાંઆવ્યોછે. બીઓએસઈનાડાયરેક્ટરેએકનોટિફિકેશનમાંકહ્યુંહતુંકે, જમ્મુ-કાશ્મીરઅનેલદ્દાખમાંસીબીએસઈઅથવાજેકેબીઓએસઈઅથવાતોકોઈપણઅન્યબોર્ડસાથેસંલગ્નશાળાઓનેનિર્દેશઆપવામાંઆવેછેકે, તેઓજયસીપ્રકાશનદ્વારાપ્રકાશિતકરવામાંઆવેલાધો.૭માટેનાઈતિહાસઅનેનાગરિકશાસ્ત્રનાપાઠ્યપુસ્તકનોઉપયોગનકરે. જોકોઈશાળામાંઆપાઠ્યપુસ્તકનોઉપયોગથતોહોયતોતેનેતાત્કાલિકબંધકરવામાંઆવે. જોઆવુંનહીંકરવામાંઆવેતોકાયદાકીયકાર્યવાહીકરવામાંઆવશે. ઈસ્લામિકફ્રેટરનિટીઓફજમ્મુ-કાશ્મીરેકહ્યુંહતુંકે, આપ્રકારનીવાંધાજનકસામગ્રીનુંપ્રકાશનકરવુંએમુસ્લિમસમુદાયવિરૂદ્ધષડ્યંત્રછે. આદરમ્યાનપ્રાઈવેટસ્કૂલએસોસિએશનઓફજમ્મુ-કાશ્મીર (પીએસએજેકે)એબધાપાઠ્યપુસ્તકોનીચકાસણીમાટેએકઉચ્ચસ્તરીયસમિતિનુંગઠનકર્યુંછે. તેમજબધીશાળાઓનેસૂચનાઆપવામાંઆવીછેકે, તેઓકોઈપણનવાપાઠ્યપુસ્તકમાંથીભણાવવાનીશરૂઆતકરેતેપહેલાંએવાતનીપુષ્ટિકરેકે, તેપાઠ્યપુસ્તકનેનિષ્ણાતોનીસમિતિદ્વારામંજૂરીમળીછેકેનહીં.