(એજન્સી) તા.૮
ઉડુપીએઅમારુંવતનછેકેજ્યાંઅમેઅમારાબાળપણઅનેયુવાનીનાદિવસોપસારકર્યાછે. અમેહંમેશાયુનિફોર્મપહેરતાંહતાંભલેપછીતમેગમેતેધર્મનાહો. ઉડુપીરાજ્યનાઅન્યપ્રદેશોકરતાંકેટલાકઅર્થમાંવધુધાર્મિકછે. ધાર્મિકસ્થળેઅનેસાંસ્કૃતિકજોડાણનેકારણેઅમારીકપડાનીપસંદગીમાંપરંપરાગતછીએ. પરંતુતાર્કીકકારણોસરઆનિયમશૈક્ષણિકસંસ્થાઓનેલાગુકરાયોનથી. વાસ્તવિકતાએછેકેમોટાભાગનામુસ્લિમબાળકોનેનિયતયુનિફોર્મસામેકોઇવાંધોનહતોપરંતુતેમાંનાકેટલાકમુઠ્ઠીભરલોકોએમીડિયાનીમદદથીસમગ્રદેશનીહાંસીઉડાવીછે. યુનિફોર્મપાછળનોવિચારસમાનતાનીભાવનાનોહોયછે. એકપ્રકારનુંશિસ્તઅનેમાહોલહોયછેજેવિદ્યાર્થીઓેશિક્ષણપરધ્યાનકેન્દ્રીતકરવાસક્ષમબનાવેછે, ભલેપછીતેમનોધર્મ, સંપ્રદાય, સંસ્કૃતિ, જ્ઞાતિકેઅન્યઓળખઅલગહોય. અમેકોઇતુલનાકરવામાગતાંનથી, પરંતુઇરાનજેવાસ્થળોએહિજાબનહીંધારણકરનારમહિલાઓપરએસિડથીહુમલાઓકરવામાંઆવેછે. જાણીતાફ્રિફ્રોમહિજાબએક્ટિવિસ્ટઅસીહઅલીનેજાદેજણાવ્યુંહતુંકેઇસ્લામપ્રજાસત્તાકઇચ્છેછેકેહુંહિજાબપહેરું. તાલિબાનઅનેઆઇએસઆઇએસપણઆવુંઇચ્છછે. ઇરાનમાંમનેએવુંકહેવામાંઆવ્યુંહતુંકેજોહુંમારોહિજાબઉતારીલઇશતોમનેફાંસીએલટકાવીદેવામાંઆવશે, મનેસ્કૂલમાંથીકાઢીમૂકવામાંઆવશે, મનેકોરડાનીસજાથશે, મનેજેલમાંધકેલીદેવાશે, મનેદંડકરવામાંઆવશે. પરંતુઉડુપીમાંહિજાબનેલઇનેજેવિવાદથયોછેતેકર્ણાટકનાસંવેદનશીલતટીયવિસ્તારોમાંકોમવાદીતંગદિલીનેભડકાવવાનીએકપૂર્વયોજિતચાલછે. શાહીનબાગમાંપ્રોપતરીકેઉપયોગમાંલેવાયેલએકવૃદ્ધમહિલાથીલઇનેઉડુપીમાંયુવતીઓસુધીભારતમાંજેઘટનાક્રમઆકારલઇરહ્યોછેતેઅંગેપ્રજાએેજાગૃતરહેવાનીજરુરછે. આમઆપ્રકારનુંધ્રુવીકરણઊભુંકરવાનુંએકસંભવિતકારણએહકીકતહોઇશકેછેકેપાંચભારતીયરાજ્યોહવેચૂંટણીમોડમાંઆવીગયાછે. સોશિયલમીડિયાસાથેયુવાનોનુંઉદામવાદીકરણકરવામાંઆવીરહ્યુંછેઅનેઆઇએસઆઇએસઅનેતાલિબાનજેવાત્રાસવાદીસંગઠનોમાંતેમનીભરતીપણકરવામાંઆવેછે.
Recent Comments