(એજન્સી)                                                     તા.ર૦

દેશમાંઉચ્ચજ્ઞાતિનાહિંદુઓનાહંમેશાલડતીબેજાતિઓએટલેકેબ્રાહ્મણોઅનેઠાકુરોવચ્ચેનીખુલ્લીલડાઈહવેશેરીઓમાંઆવીગઈછે. કારણકે, સમગ્રભારતમાંસર્વસંમતશાસકવર્ગબ્રાહ્મણોનેલાગેછેકે, ભાજપનાઠાકુરમુખ્યપ્રધાનઅજયસિંહબિષ્ટદ્વારાતેમનેનિરાશકરવામાંઆવ્યાહતા. યુપીમાંછેલ્લેબ્રાહ્મણસીએમહતાતેવાતનેલગભગત્રણદાયકાકરતાંવધુસમયથઈગયોછે. બ્રાહ્મણોએઆપદમાટેપ્રયત્નોકર્યાપરંતુતેઓનેનકારીનાખવામાંઆવ્યાહતાઅનેછેલ્લાપાંચવર્ષથીરાજ્યમાંઠાકુરોઆગળછે. બ્રાહ્મણસમુદાયનુંઆઆ ‘દર્દઅનેવેદના’, જેઓબનિયા (વ્યાપારીસમુદાય) અનેઠાકુરોસાથેભાજપનેસમર્થનઆપવામાંમોખરેછે, તેબધાસ્ક્રીનપરદેખાયછે, પરંતુઆસમયેબ્રાહ્મણોએખુલ્લેઆમ૧૭ડિસેમ્બરનારોજરાયબરેલીમાંભાજપસરકારવિરૂદ્ધજવાનીવાતકરીછે.

બ્રાહ્મણસમુદાયનાસભ્યોરાયબરેલીમાંઆગળનીહરોળમાંબેઠેલાજોવામળ્યાહતા, જ્યારેસમાજવાદીપાર્ટીનાવડાઅખિલેશયાદવેઆરેલીનેસંબોધિતકરીહતી, જ્યાંઅલબત્ત, તેમનેસાંભળવામાટેમાનવસાગરઆવ્યોહતો. બ્રાહ્મણસમુદાયએહિંદુસમાજનીસૌથીઉચ્ચજ્ઞાતિછેઅનેછેલ્લા૭૦વર્ષથીશાસક ‘કુળઅનેવર્ગમાં’છેઅનેતેમાંકોઈશંકાનથીકેતેઓએરાજ્યનાતમામસંસાધનોપરકબજોજમાવ્યોછે. પરંતુ૧૯૯૦માંમંડલકમિશનનાઅહેવાલનાઅમલપછી, તમામઉચ્ચજ્ઞાતિનાહિંદુઓ, રાજ્યનાતંત્રમાંતેમનીજગ્યામાટેપછાતવર્ગોથીપાછળપડીરહ્યાછે. ભાજપેતેનોસામનોકરવામાટેએકયોજનાઘડીહતી, રામમંદિરચળવળમાટેદબાણકર્યુંઅનેહિંદુસમાજનેમુસ્લિમોવ્વિરૂઢએકજૂથકર્યું. ભાજપહિંદુઉદ્દેશ્યનાએકમાત્રચેમ્પિયનતરીકેઈજારોમેળવવામાંગતોહતો, તેમછતાંહિંદુસમાજનીઅંદરનીખામીઓપણવારંવારસામેઆવીરહીછે.

હવેઆસંઘર્ષરાજ્ય-સંસાધનોનીવહેંચણીનોછેઅનેતેનાપરએકાધિકારબનાવવાનોછે, તેનાપરઆધિપત્યજમાવવાતમામસમાજોશાસનમાંતેમનોહિસ્સોઈચ્છેછે, તેથીહવેવિચારધારાઓનોટકરાવથઈરહ્યોછેએટલેકે, સમાજવાદઅનેશાસનએચુનંદાવર્ગ, જેમુખ્યત્વેકોંગ્રેસનુંશાસનહતુંઅનેહવેભાજપનેવારસામાંમળ્યુંછે. ઠાકુરઅનેબ્રાહ્મણોવચ્ચેનાઐતિહાસિકમતભેદોજેહજુપણયથાવતછેઅનેઆજેપણબ્રાહ્મણોદ્વારાયુપીનાઠાકુરસીએમનીસામેનારાજગીવ્યક્તકરવામાંઆવેછે. અહીંરેલીમાંજેઓભેગાથયાહતાતેઓબ્રાહ્મણશિક્ષકોહતાજેઓસંસ્કૃતભાષાનાજાણકારહતાઅનેતેમણેખુલ્લેઆમફરિયાદકરીહતીકે, વર્તમાનભાજપસરકારેસંસ્કૃતડિગ્રીકોલેજોનાદરવાજાબંધકરીદીધાછે. જ્યાંથીબ્રાહ્મણવિદ્યાર્થીઓતેમનુંનીતિશાસ્ત્રશીખતાહતાઅનેતેનાથીવિપરીત, અગાઉનીસપાસરકારે (૨૦૧૨-૧૭) તેમનેસહાયઆપીહતી. અખબારોનાવિવિધઅહેવાલોઅનુસાર, જાણવાજેવીબાબતએછેકે, ‘ધો.૬થી૧૨સુધીની૯૫૮સંસ્કૃતશાળાઓમાંથી, ૧૧૭શાળાઓમાંએકપણશિક્ષકનથી, જ્યારે૫૮સરકારીસહાયિતસંસ્કૃત-માધ્યમનીશાળાઓશિક્ષકોનીઅછતનેકારણેમાધ્યમિકશાળાઓપહેલેથીજબંધથઈગઈછે.

આપરિસ્થિતિદ્વારાસમજીશકાયછેકે, તેઆજસુધીઘણીવધુવણસીગઈછે, મુખ્યત્વેએટલેકેઆખુંવર્ષસરકારદ્વારાકોવિડ-૧૯નીબીજીતરંગનાવિનાશકહેન્ડલિંગમાંગયુંહતુંઅનેઆવર્ષેપણ, કંઈપણનક્કરપગલાંલેવાયાનથી. ભાજપસરકારેયુપીમાંવધુસંસ્કૃતમાધ્યમિકકોલેજોબંધકરીદીધીછે. એકઠાથયેલાબ્રાહ્મણસમાજનાલોકોએઅભિપ્રાયઆપ્યોકે, કાશીકોરિડોરબનીજશેપરંતુભાજપસરકારેબ્રાહ્મણોમાટેકંઈકર્યુંનથીઅનેહવેસાધુ-સંત (બ્રાહ્મણપૂજારીઓ) અનેસમાજનાઅન્યવર્ગોભાજપવિરૂદ્ધમતઆપવાનાછે. અહીંએકત્રિતબ્રાહ્મણોજેસામાન્યપ્રાયોજિતભીડનોભાગનહતા, જેરીતેપોતાનીરેલીઓમાટેભાજપએકત્રકરેછે, અખિલેશયાદવજ્ઞાતિનાછેત્યારેકેટલાકેએવોપણદાવોકર્યોહતોકે, ભાજપનીનીતિઓએદરેકનેપાયમાલકરીદીધાછે. કારણકે, રખડતાઢોરપાકનેખાયજાયછેઅનેખેતીનેનકામીબનાવેછે. સંભવતઃદરેકેકહ્યુંકે, ખેડૂતોનેભૂખથીમરવામાટેમજબૂરકરવામાંઆવીરહ્યાછે. સંતસમાજદ્વારાવ્યક્તકરવામાંઆવેલઆલાગણીએબ્રાહ્મણસમાજનીઅંદરભાજપપ્રત્યેનાગુસ્સાનોપૂરતોપુરાવોછે, ખાસકરીનેજ્યારેકેભાજપેસાધુ-સંતોનેતેમનાગૌણસાથીતરીકેઉશ્કેર્યાછેઅનેભાજપનામહાસચિવપીએમરાવનુંતાજેતરનુંનિવેદનયાદકરીએતોતેમણેકહ્યુંહતુંકે, ‘બ્રાહ્મણોઅનેબનિયાઓતેમનાખિસ્સામાંછે !’ તેમાંકોઈશંકાનથીકે, સાધુ-સંતસમાજએમુખ્યમતબેંકછેજેલોકોનેભાજપતરફઆકર્ષિતકરેછેઅનેજેહવેહાથમાંથીસરકીરહીછે. આસિવાયયુપીમાંછેલ્લાપાંચવર્ષમાંબ્રાહ્મણોની ‘હત્યાઅનેએન્કાઉન્ટરો’નોમુદ્દોપણછે. છેલ્લાપાંચવર્ષમાંયુપીમાંલગભગ૨૦નકલીપોલીસએન્કાઉન્ટરસિવાય૫૦૦થીવધુબ્રાહ્મણોનીહત્યાઓથઈહોવાનોઆરોપછે ! હવેબીજેપીઅનેતેનાબેન્ડવેગનનેછોડીરહેલાઅસંતુષ્ટસમુદાયોનીયાદીવધીરહીછે. એ.એસ. બિષ્ટનાહોમટાઉનમાંથીબ્રાહ્મણોનીહિજરતનાઅહેવાલોછે, ઠાકુરોએએટાહથીભાજપસામેગુસ્સોઠાલવ્યોછે, નિષાદસમુદાયેખુલ્લેઆમભાજપનીઅનામતવિરોધીમાનસિકતાનીનિંદાકરીછે, ઓપીરાજભરનીપાર્ટીએભાજપથીઅંતરરાખ્યુંછેઅનેઅપનાનાકૃષ્ણપટેલદલપણહવેઅખિલેશયાદવનીસપાનીનજીકઆવવાનાપ્રયાસોકરીરહ્યાછે. આશ્ચર્યનીવાતનથીકે, આબધુંભાજપનાબખ્તરમાંમોટાપાયેગાબડાંપાડીરહ્યુંછે, જેનોએકમાત્રઉપાયસાંપ્રદાયિકતા (મુસ્લિમોવિરૂદ્ધ) અનેધ્રુવીકરણનીરાજનીતિછે, જેમકેકાશીકોરિડોરનાઉદ્‌ઘાટનમાંમુસ્લિમોનાઈતિહાસનીખોટીરજૂઆતમાંજોવામળ્યુંહતું. પરંતુ, હવેયુપીનાલોકોભાજપનીઆચાલમાંફસાઈજાયતેવુંલાગતુંનથીકારણકે, કોઈપણલોકોનેહંમેશામાટેમૂર્ખબનાવીશકાતાનથી.