સિડની, તા.૫
સિડની મેદાન ખાતે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ટેસ્ટ મેચ અતિ રોમાંચક બની ગઈ હતી. ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં ૩૪૬ રન ઓલઆઉટના જવાબમાં ઓસ્ટ્રેલિયા બે વિકેટ ગુમાવીને ૧૯૩ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સે ૮૦ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે સ્ટાર્ક અને હેઝલવુડે બે-બે વિકેટ ઝડપી હતી. આજે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે ૧૯૩ રન કર્યા હતા. ખ્વાજા ફોર્મ મેળવી લીધા બાદ સદી તરફ વધી રહ્યો છે. તે ૯૧ રન સાથે રમતમાં છે જ્યારે સ્મિથ ૪૪ રન સાથે રમતમાં છે.
સિડનીટેસ્ટ : સ્કોરબોર્ડ
ઇંગ્લેન્ડ પ્રથમ દાવ :
કુકએલબી બો. હેઝલવુડ ૩૯
સ્ટોનેમન કો. પૈની
બો. કમિન્સ ૨૪
વિન્સ કો. પૈની
બો. કમિન્સ ૨૫
રુટ કો. માર્શ બો. સ્ટાર્ક ૮૩
માલન કો. સ્મિથ
બો. સ્ટાર્ક ૬૨
બેરશો કો. પૈની
બો. હેઝલવુડ ૦૫
અલી કો. પૈની
બો. કમિન્સ ૩૦
કુરેન કો. બેનક્રોફ્ટ
બો. કમિન્સ ૩૯
બ્રોડ કો. સ્મિથ
બો. લિયોન ૩૧
ક્રેન રનઆઉટ ૦૪
એન્ડરસન અણનમ ૦૦
વધારાના ૦૪
કુલ (૧૧૨.૩ ઓવરમાં ઓલઆઉટ) ૩૪૬
પતન : ૧-૨૮, ૨-૮૮, ૩-૯૫, ૪-૨૨૮, ૫-૨૩૩, ૬-૨૫૧, ૭-૨૯૪, ૮-૩૩૫, ૯-૩૪૬, ૧૦-૩૪૬
બોલિંગ : સ્ટાર્ક : ૨૧-૬-૮૦-૨, હેઝલવુડ : ૨૩-૪-૬૫-૨, કમિન્સ : ૨૪.૩-૫-૮૦-૪, લિયોન : ૩૭-૫-૮૬-૧, માર્શ : ૭-૦-૩૩-૦
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ
બેનક્રાફ્ટ બો. બ્રોડ ૦૦
વોર્નર કો. બેરશો બો. એન્ડરસન ૫૬
ખ્વાજા અણનમ ૯૧
સ્મિથ અણનમ ૪૪
વધારાના ૦૨
કુલ (૬૭ ઓવરમાં બે વિકેટે) ૧૯૩
પતન : ૧-૧, ૨-૮૬
બોલિંગ : એન્ડરસન : ૧૪-૪-૨૫-૧, બ્રોડ : ૧૦-૨-૨૮-૧, અલી : ૧૭-૩-૫૧-૦, કુરેન : ૮-૨-૨૬-૦, ક્રેન : ૧૭-૦-૫૮-૦, રુટ : ૧-૦-૪-૦