(એજન્સી)                                       તા.૨૯

જેમજેમઉ.પ્ર.નીચૂંટણીઓનજીકઆવતીજાયછેતેમતેમમુખ્યપ્રધાનયોગીઆદિત્યનાથચૂંટણીજંગમાંએકકેન્દ્રીયહસ્તીતરીકેઊભરીઆવ્યાંછે. ભાજપમાટેયોગીઆદિત્યનાથઉ.પ્ર.માંતાકાતપણછેઅનેનબળાઇપણછે. આવુંજહરીફોનીબાબતમાંછે. વડાપ્રધાનનરેન્દ્રમોદીબાદયોગીઆદિત્યનાથભાજપમાંબીજાનંબરનાસૌથીલોકપ્રિયનેતાતરીકેઊભરીઆવ્યાંછે. બંનેનામતક્ષેત્રોપૂર્વઉ.પ્ર.માંછે. નરેન્દ્રમોદીનેચહેરાતરીકેરજૂકરીનેભાજપનોસતતબેવખતલોકસભાનીચૂંટણીમાંવિજયથયોછેજ્યારેબંનેસંસદીયચૂંટણીમાંઉ.પ્ર.નાભાજપનાહરીફોનેકરુણરકાશનોસામનોકરવોપડ્યોહતો. આમઉ.પ્ર.નીચૂંટણીએભાજપઅનેતેનાહરીફોમાટેએકઅલગપ્રકારનોખેલજછે. ઉ.પ્ર.નીચૂંટણીઆડેહવેબેમહિનાબાકીછે. ત્રણબાબતોએવીછેકેઉ.પ્ર.માંભાજપનીતરફેણમાંકામકરશે.

યોગીઆદિત્યનાથનીપ્રતિભા

માર્ચ,૨૦૧૭માંમુખ્યપ્રધાનબન્યાબાદયોગીઆદિત્યનાથેરાજ્યનાતમામભોગામાંપ્રવાસકરીનેસમગ્રઉ.પ્ર.નાનેતાતરીકેપોતાનીપ્રતિભાઊભીકરીછે. યોગીઆદિત્યનાથેપોતાનીસરકારનીબિન-ભ્રષ્ટાચારીછબીપ્રોજેક્ટકરીછેકેજેમાંકોઇનેતાકેજૂથનેશાંતકરવામાટેસમાધાનકેબાંધછોડકરવામાંઆવીનહતી.

હિંદુત્વ

છેલ્લાકેટલાકદાયકાઓથીભાજપમાટેહિંદુત્વએકેન્દ્રવર્તીમુદ્દોરહ્યોછેપરંતુઉ.પ્ર.નીરાજનીતિમાંમોટાભાગેઆમુદ્દોદ્રશ્યમાનછે. જેમકેકાશીવિશ્વનાથધામકોરીડોર, અયોધ્યામાંરામમંદિરનુંનિર્માણ, અયોધ્યાનાદિવાળીપર૧લાખદિવાઓનુંપ્રાગટ્ય, ઘરવાપસી, મુસ્લિમોમાટ્રીપલતલાકપરપ્રતિબંધઅનેનાગરિકતાસુધારાકાયદાસામેવિરોધજેવામુદ્દાઓએયોગીઆદિત્યનાથનાશાસનકાળદરમિયાનઉ.પ્ર.માંહિંદુત્વનીરાજનીતિનેમજબૂતકરવાનુંકામકર્યુછે.

કાયદોઅનેવ્યવસ્થા

યોગીઆદિત્યનાથસરકારેઉ.પ્ર.નીકાયદોઅનેવ્યવસ્થાનીસ્થિતિસુધારવામાટેઅનેકપ્રકારનીકાર્યવાહીકરીછે. મુખ્યપ્રધાનતરીકેશપથલીધાંબાદ૨૦૧૭માંયોગીઆદિત્યનાથેજાહેરકર્યુંહતુંકેઅપરાધીઓએકાંતોસુધરીજવુંપડશેઅથવાઉ.પ્ર. છોડીદેવુંપડશે.