(એજન્સી)                                        તા.ર૩

વર્ષર૦૧૯નીવાતછે. નવુંશૈક્ષણિકસત્રહજુહમણાંજશરૂથયુંહતું. શાળાનાપ્રિન્સિપાલફોનપરચિંતિતદેખાતાહતા. તેઓમેરઠનીપોતાનીશાળામાંશિક્ષકોઅનેવિદ્યાર્થીઓપરકોમવાદીધ્રુવીકરણવધતીઅસરોઅંગેવાતકરીરહ્યાહતા. જ્યારેઆઅંગેમેંપૂછ્યુંતોઆચાર્યાએજણાવ્યુંકેહિન્દુપરિવારનાબાળકોતેમનામુસ્લિમસહપાઠીઓનેઘૃણાસ્પદનામથીચીડવેછે. મુસ્લિમબાળકોપણજવાબઆપેછેઅનેપછીલડાઈ-ઝઘડાથાયછે. બાળકોપોતાનાઘરેજેજુએછેતેનીશાળામાંનકલકરેછે. આચાર્યાનીચિંતાબરાબરહતી. ખાસકરીનેશિક્ષકોપોતાનાવર્ગનાવિદ્યાર્થીઓનેસારીરીતેપ્રભાવિતકરીશકતાહોયછે. આખરેસઘનચર્ચાવિચારણાબાદઅમેશાળાનાતમામશિક્ષકોસાથેએક ‘વર્કશોપ’નુંઆયોજનકર્યું. તમારાવર્ગમાંસર્વશ્રેષ્ઠનેબહારલાવોએવામથાળાસાથેઆમંત્રણઆપવામાંઆવ્યાહતા. વર્કશોપનાદિવસેશાળાનાએકમોટાખંડમાંશિક્ષકોએકત્રથયાહતા. અમેશિક્ષકોનેજુદાજુદાગ્રુપમાંવિભાજિતથઈનેબાળકોતરીકેનીતેમનીજિંદગીઅંગેવિચારવાકહ્યું ‘અમેતેમનેપૂછ્યુંકેજ્યારેતેઓશાળામાંહતાત્યારેતેમનાશિક્ષકોપાસેસૌથીવધુશુંજવાબમળ્યા, ફટાફટજવાબમળ્યા, સમજ, ધીરજ, પ્રેમ, વધુફ્રીટાઈમ, ઓછુંઘરકામ,. એકજવાબવારંવારમળતોહતો. કોઈપક્ષપાતકેતરફેણનહીંત્યારબાદશિક્ષકોનીજોડીબનાવવામાંઆવીહતી. આજોડીમાંએકહિન્દુશિક્ષકહતાઅનેએમમુસ્લિમ “પ્રત્યેકશિક્ષકોનીજોડીએએકબીજાનેઆવાપ્રશ્નોપૂછવાનાહતા. જેમકેબાળકતરીકેતમારાસૌથીયાદગારસ્મરણોકયાછે ? સારાદિવસઅંગેતમારોશુંખ્યાલછે ? તમારારોલમોડલકોણછે ? તમેશેનાથીદુઃખીથાવછો ? તમેશેનાથીઆનંદિતથાવછો ? તમારીસૌથીમોટીમહત્ત્વાકાંક્ષાશુંછે ? …. અનેજવાબોખાસસાંભળો. જજકરવાનાઈરાદાથીનહીં, પરંતુએકબીજાનેસાંભળવાઅનેસમજવાનાઈરાદાથીવાતચીતઆગળવધીઅનેરૂમમાંઊર્જાનોસંચારથવાલાગ્યો. દરેકવ્યક્તિપોતાનાઅંગેવાતકરવાનુંપસંદકરતાહોયછે. આમએકકલાકપસારથયોકેટલીકજોડીઓએતેમનીવાતચીતસમાપ્તકરીઆખરેસમાપનમાંઅમેશિક્ષકોનેપૂછ્યું ‘તમનેબધાનેકેવીઅનુભૂતિથઈરહીછે ? ” ફટાફટજવાબમળ્યો, ‘અદ્‌ભૂત’તમેનવામિત્રોબનાવ્યાએવુંતમારામાંથીકેટલાલોકોકહીશકશે ? રૂમમાંબધાએહાથઊંચાકર્યા. તમારામાંથીકેટલાનેએવોઅહેસાસથયોકેતમારીવચ્ચેઘણુંસામાન્યઅનેસામ્યતાછે ? ફરીબધાએહાથઊંચાકર્યાઅનેશિક્ષકોદાખલાઆપવાલાગ્યા. આખરેઅમેબધાનેપૂછ્યુંકેજોતમારાબંનેવચ્ચેકોઈગરબડકેગેરસમજૂતીથાયતો ‘તમારામાંનાકેટલાકલોકોએકબીજાનેશંકાનોલાભઆપશો ? ફરીથીબધાશિક્ષકોએહાથઊંચાકર્યાઅનેતેમનાએકવયસ્કશિક્ષકઊભાથયાઅનેજણાવ્યું ‘અમારાસુખ-દુઃખ, આશા-ભયએટલાસરખાઅનેસમાનછેકેઅમોનેએવુંલાગીરહ્યુંછેકેઅમારેએકબીજાનીવધુસંભાળલેવાનીજરૂરછે. અમારાઘણાંમાટેઅમારાશિક્ષકોજઅમારારોલમોડલછે. અમારેઅમારાવિદ્યાર્થીઓમાટેપણરોલમોડલબનવાનીજરૂરછે. આવર્કશોપસમાપ્તથયાબાદઆશિક્ષકમારીપાસેઆવ્યાઅનેકહ્યુંકે ‘અમોનેસમજાઈગયુંકેતમેઈરાદાપૂર્વકઅમનેહિન્દુ-મુસ્લિમોનીજોડમાંમૂક્યો. તમેઆવુંકર્યુંતેથીઅમનેઆનંદથયો. કારણકેઅંતેતેનાદ્વારાપ્રસ્થાપિતથયુંકેતેનાથીકોઈફેરપડતોનથી. આઘટનાચારવર્ષપૂર્વેઘટીહતી. લોકડાઉનનાબેવર્ષથીશાળાનુંકામકાજપ્રભાવિતથયું. પરંતુએદિવસેજેમૈત્રીરચાઈહતીતેઆજેપણમજબૂતછે. શિક્ષકોવચ્ચેરોજબરોજનાસામાન્યમતભેદોહોયછે. પરંતુજેરાજ્યમાંદેશમાંસૌથીખરાબકોમીહિંસાભડકીહતીઅનેમેરઠમાંઆએકનાનીશાળાછેજ્યાંશિક્ષકોઅનેવિદ્યાર્થીઓબંનેભારતનાસંવિધાનમાંઅંકિતસેક્યુલરિઝમનાસિદ્ધાંતોનેઅનુસરવાનોપ્રયાસકરીરહ્યાછે.