(એજન્સી)                                         તા.૮

ઉ.પ્ર.નામુખ્યપ્રધાનયોગીઆદિત્યનાથેઅનેકવખતએવોદાવોકર્યોછેકેરાજ્યમાંતેમનાશાસનહેઠળક્યારેયરમખાણોથયાંનથી. ધક્વિન્ટનાધ્યાનપરએવુંઆવ્યુંછેકેયોગીશાસનહેઠળરમખાણનુંસ્વરુપજબદલાઇગયુંછે. હવેમોટાપાયેરમખાણોનાબદલેસાવનીચાપાયે, ઓછીતીવ્રતાસાથેપરંતુસતતઅનેવારંવારહિંસકકૃત્યોજોવામળેછેએટલુંજનહીહેટક્રાઇમ્સઅનેકોમવાદીભડકાજેવીસ્થિતિપણજોવામળેછે. નાનામોટાઝઘડાઓકેવ્યક્તિગતવિવાદોહવેઆંતરસમુદાયઅથડામણમાંપ્રવર્તેછેતેનાકારણેભાજપમાંઉકળતોચરુજોવામળેછે. તાજેતરમાંઆગ્રામાંએકએવીઘટનાસામેઆવીછેજેમાંએકહિંદુમહિલાનુંમૃત્યુમુસ્લિમોપરહુમલાકરવામાટેનુંએકબહાનુબનીગયુંહતું. ભારતીયજનતાયુવામોરચાના (બીજેવાયએમ) સભ્યોએઆગ્રામાંહિંદુમહિલાનીઆત્મહત્યાનાસમાચારનેવધુઉછાળ્યાંહતાંઅનેત્યારબાદમુસ્લિમોનીદુકાનોનેનિશાનબનાવવામાંઆવીહતી. આત્મહત્યાકરનારવર્ષાસિંહેપોતાનાપ્રેમીફાહિમકુરેશીસાથેદોઢવર્ષપહેલાપોતાનાપરિવારનીઇચ્છાનીવિરુદ્ધજઇનેલગ્નકર્યાહતાં. ત્યારબાદઆમહિલાશાહગંજનાચિલીપાડાવિસ્તારમાંકુરેશીનાનિવાસસ્થાનેરહેવાઆવીગઇહતીકેજ્યાંતેમનાપરિવારનાઅન્યસભ્યોપણરહેતાંહતાં. સાંજે૬.૨૩કલાકેઆમહિલાનાભાઇદુષ્યંતનેતેનાપતિનાપરિવારતરફથીએવોફોનઆવ્યોહતોકેતેમનીબહેનનુંઅવસાનથયુંછે. અમારોપરિવારમુસ્લિમસાથેઅમારીબહેનનાલગ્નમાટેબિલકુલસમંતનહતોઅનેઅમનેખબરહતીકેઆલગ્નનિષ્ફળજવાનાછેએવુંદુષ્યંતેકહ્યુંહતું. આસમાચારમળ્યાંબાદદુષ્યંતચિલીપાડાજવારવાનાથયોપરંતુતેઓએકલાનગયાંપરંતુભાજપયુવામોરચાનાપ્રમુખસૈલુપંડિતનેસાથેલઇગયોહતોકેજેમનીસાથેતેનેજૂનોપરિચયહતો. મુસ્લિમવિસ્તારમાંજવાનુંહોવાથીસૈલુપંડિતેપોતાનીસાથેઅન્ય૧૦લોકોનેપણલીધાંહતાં. નિવાસસ્થાનેપંડિતઅનેતેનાકાર્યકરોએસૂત્રોચ્ચારશરૂકર્યાહતાં. તેદિવસેફાહીમ, તેનાભાઇઅનેપિતાનીઆગ્રાપોલીસદ્વારાધરપકડકરાઇહતીઅનેઆઇપીસીનીકલમ-૩૦૪બી (દહેજમૃત્યુ)  અને૪૯૮-એ (ક્રૂરતા) હેઠળગુનાનોંધવામાંઆવ્યાંહતાંઅનેત્યારબાદતેમણેમુસ્લિમોનેનિશાનબનાવ્યાંહતાં. સીસીટીવીફૂટેજપરથીજોવામળેછેકેપંડિતઅનેતેનાસાગરીતોએમાર્કેટપરહુમલોકર્યોહતોઅનેદુકાનોનોનાશકર્યોહતો. આગ્રાપોલીસદ્વારાપંડિત, રાજાવતઅનેઅન્ય૯સામેપણએફઆઇઆરપણદાખલકરવામાંઆવીછે. બેગનીફરિયાદનાઆધારેઆફરિયાદદાખલકરાઇહતી.