નવીદિલ્હી, તા.૨૯

એકબાજુજ્યાંકોરોનાનાવધતાકેસનેલઈનેસમગ્રદુનિયામાંલોકોનીચિંતાવધીરહીછેત્યાંહેલ્થએક્સપર્ટેભવિષ્યવાણીકરીછેકેઆગામીવર્ષેનાએપ્રિલમહિનાસુધીમાંલાઈફપહેલાજેવીનોર્મલથઈશકેછે. તેમણેકહ્યુંકેએપ્રિલસુધીમાંકોવિડ-૧૯નબળોથઈને ’સામાન્યશરદીનુંએકવધુકારણ’બનીનેરહીજશે.  ઈસ્ટઈંગ્લિયાયુનિવર્સિટીમાંમેડિસિનનાપ્રોફેસરપોલહંટરએબીબીસીબ્રેકફાસ્ટપરચોંકાવનારીપરંતુસારીજાહેરાતકરી. તેમણેકહ્યુંકેકોરોનાનોપ્રભાવભવિષ્યમાંખતમથઈજવાનોછે. તેબિલકુલનોર્મલવાયરસઅનેબીમારીજેવોરહીજશે. ત્યારબાદએવુંમાનવામાંઆવીરહ્યુંછેકેનવાવર્ષપહેલાઈંગ્લેન્ડમાટેકોઈનવોપ્રતિબંધલાગૂનહીંથાયઅનેકદાચત્યારબાદપણનથાય. ડેઈલીસ્ટારમાંછપાયેલાએકરિપોર્ટમુજબશ્રમિકોનેઅલગથલગકરવાનાકારણએનએચએસકર્મચારીઓનીકમીઅંગેબોલતાહંટરેકહ્યુંકેકોવિડદૂરજવાનોનથી, આફક્તએકવાયરસછેજેએપ્રિલ૨૦૨૨બાદચિંતાનુંકારણનહીંરહે. તેમણેદાવોકર્યોકે ’કોવિડ-૧૯એપ્રિલબાદનોર્મલવાયરસથઈજશેજેસામાન્યશરદીઉધરસનુંએકકારણબનીજશે. તેમણેકહ્યુંકે ’આએકએવીબીમારીછેજેદૂરથઈરહીનથી, સંક્રમણદૂરથતુંનથીજોકેતેવધુલાંબાસમયસુધીગંભીરબીમારીનુંસ્વરૂપનહીંરહે.’ કોરોનાનાનવાવેરિએન્ટઓમિક્રોનઅંગેબોલતાતેમણેકહ્યુંકેઆનવોવેરિએન્ટડેલ્ટાનીસરખામણીમાંઘણોવધુચેપીછે. પરંતુજોખમનામામલેતેડેલ્ટાનીસરખામણીએઅત્યારસુધીતો૫૦-૭૦% ઓછોજોખમીછે.