(એજન્સી)             નવીદિલ્હી, તા.ર૩

દેવામાંડૂબેલીટેલિકોમકંપનીવોડાફોન-આઇડિયાએમંગળવારેતેનામોબાઇલકોલઅનેડેટાટેરિફનાબધાપ્લાનમાંર૦થીરપટકાનોવધારોકર્યોહતો. કંપનીએએકનિવેદનમાંજણાવ્યુંહતુંકે, આનવાભાવોરપનવેમ્બરથીઅમલમાંઆવશે. કંપનીએર૮દિવસમાટેનાતેનાસૌથીનાનાપ્લાનમાંરપ.૩૧ટકાનોવધારોકર્યોછે. આપ્લાનપહેલાંરૂા.૭૯માંમળતોહતોતેહવેતેરૂા.૯૯માંપડશે. જ્યારેલોકપ્રિયઅનલિમિટેડશ્રેણીનાપ્લાનમાંકંપનીએર૦થીર૩ટકાનોભાવવધારોકર્યોછે. રપનવેમ્બરથીપ્રતિદિવસ૧-જીબીડેટાવાળોર૮દિવસમાટેનાપ્લાનમાટેહવેરૂા.ર૬૯ચૂકવવાપડશે. અત્યારેઆપ્લાનમાટેરૂા.ર૧૯ચૂકવવાપડતાહતા. જ્યારેપ્રતિદિવસ૧.પ-જીબીડેટાનો૮૪દિવસમાટેનોપ્લાનરૂા.પ૯૯નાબદલેરૂા.૭૧૯માંપડશે.

કંપનીએતેનાઓછામૂલ્યનાડેટાટોપઅપપ્લાનમાંપણર૦ટકાનોવધારોકર્યોછે. ઉલ્લેખનીયછેકે, વોડાફોન-આઇડિયાપહેલાંભારતીએરટેલેપણતેનાવિવિધપ્લાનનાભાવોમાંવધારોકર્યોહતો.