(એજન્સી) તા.૧૩
પવનહંસ હેલીકોપ્ટરનો કાટમાળ બોપરની આસપાસ કોસ્ટગાર્ડ દ્વારા મળે છે જે શનિવારે સવારે ગૂમ થયેલ હતું. ત્રણ લાશો પણ મળી છે. હેલીકોપ્ટરમાં સાત લોકો, ઓ.એન.જી.સી.ના કર્મચારીઓ સામેલ હતા. મુંબઈથી દૂર ૩૦ નોટીકલ માઈલના અંતરથી તેણે એરટ્રાફિક કંટ્રોલથી સંપર્ક તોડ્યું હતું. બચાવ કામગીરી ચાલું છે. ચોપર, ડોલ્ફીન દ્ગ૩ ફ્-ઁઉછએ નંબરવાળું સવારે ૧૦ઃરપએ હવાઈ મથકેથી ઉપડ્યો, જેમાં બે પાઈલટ, પાંચ ઓએનજીસીના કર્મચારીઓ હતા, નજીકના સૂત્રોએ કહ્યું છે. ચોપર નિર્ધારિત સમયે ૧૧ વાગે મુંબઈના ઓઈલ મથકે ઉતરવાનો હતો.
ઓએનજીસીના અધિકારીઓ સાથેનું હેલિકોપ્ટર મુંબઈના કાંઠે તૂટી પડ્યું અને પનાં મોત

Recent Comments