(એજન્સી) તા.૧૧
સમાચાર મુજબ ઓમાનના સુલ્તાન હેથમ બિન તારીકે વિદેશીઓ સહિત અનેક કેદીઓને માફ કરી દીધા. એજન્સીએ જણાવ્યું કે, ૧૧૮ વિદેશી નાગરિકો સહિત કુલ ર૮પ કેદીઓને મુક્ત કરવામાં આવશે. હાઈથે પોતાના પિતરાઈ ભાઈ સુલ્તાન કબુસ બિન સઈદના મૃત્યુ પછી પાછલા વર્ષે ખાડી રાજ્યમાં સત્તા સંભાળી હતી જે ૭૯ વર્ષની ઉંમરમાં ઓમાન પર અડધી સદી સુધી રાજ કર્યા પછી જતા રહ્યા.